1. Home
  2. Tag "IPL-2022"

આઈપીએલ-2022: રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ ટીમની કેપ્ટનશીપ છોડી

જાડેજાએ ધોનીને CSKની કેપ્ટનશિપ પરત સોંપી 37 દિવસમાં જ બાપુએ નેતૃત્વ છોડ્યું જાણો આ નિર્ણયનું કારણ મુંબઈ:પહેલીવાર ચેન્નાઈ ટીમની કમાન હાથમાં મળ્યા બાદ થોડી જ મેચો પછી રવિન્દ્ર જાડેજાએ તેમાથી હાથ પાછા ખેંચી લીધા છે. હજુ આઈપીએલ સીઝન 2022નો અંત આવ્યો નથી અને તે પહેલા ફરીવાર હવે ચેન્નાઈની કેપ્ટનશીપ મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં આવી છે. ગુજરાતી […]

BCCI નો મોટો નિર્ણય:કોરોનાને કારણે દિલ્હી-પંજાબ મેચ પૂણેથી મુંબઈ શિફ્ટ કરાઈ

દિલ્હી કેપિટલ્સ-પંજાબ કિંગ્સના મેચનું વેન્યુ બદલાયું કોરોનાને કારણે BCCIએ લીધો મોટો નિર્ણય માર્શ સહિત પાંચ લોકો સંક્રમિત મળી આવ્યા મુંબઈ:IPL 2022 માં કોરોનાએ એટેક કરી દીધો છે. સોમવારે દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિશેલ માર્શ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો.આ સિવાય ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમ ડોક્ટર સાલ્વી પણ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા હતા.આ પછી બુધવારે […]

IPL 2022 ઉપર કોરોનાનું સંકટઃ દિલ્હીની ટીમના એક સભ્યનો રિપોર્ટ પોઝિટિવ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2022 ઉપર કોરોનાનું સંકટ ઉભું થયું છે. IPLની 15મી સીઝનમાં કોરોનાની એન્ટ્રી થતા ક્રિકેટ પ્રેમીઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. દિલ્હી કેપિટલ્સના ફિજીયો પેટ્રીક ફરહાર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેના પરિણામે હાલ સમગ્ર ટીમને ક્વોરન્ટીન કરાઈ છે. ટીમની આગામી મેચ પૂણેમાં રમાવવાની છે. આ માટે ટીમ રવાના થવાની […]

IPL 2022: દિનેશ કાર્તિક ફિનિશર નંબર-1 તરીકે ઝળક્યો, ત્રણ મેચમાં અણનમ 90 રન બનાવ્યાં

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ક્રિકેટનો મહાકુંભ એટલે આઈપીએલ ચાલી રહ્યો છે અને દેશ-વિદેશના ખેલાડીઓ સ્ટેડિયમમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો અનુભવી વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક IPL 2022માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેમજ આરસીબી માટે દિનેશ કાર્તિક બેસ્ટ ફિનિશર તરીકે સામે આવી રહ્યો છે. આરસીબી તરફથી દિનેશ […]

IPL 2022 – સતત બીજા દિવસે ગુજરાતની શાનદાર જીત,દિલ્હીને 14 રને આપી માત

ગુજરાત ટાઈટન્સની સતત બીજા દિવસે શાનદાર જીતત દિલ્હી કેપિટલ્સને 14 રને હરાવ્યું દિલ્હીઃ- આઈપીએલ 2022 માં આ વર્ષે 2 નવી ટિમ ઉમેરાય છે જેમાં ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે ત્યારે આઈપીએઅલની 10 મી મેચ રમાઈ રહી છે જેમાં સતત બીજા દિવસે ગુજરાતે શાનદાર જીત હાસલ કરી છે દિલ્હીને 14 રને હરાવીને તે વિજેતા સાબિત થઈ […]

IPL 2022 : ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું

મુંબઈઃ IPL 2022માં ગુજરાત ટાઇટન્સ એક સામૂહિક પ્રયાસ સાથે આવ્યા હતા કારણ કે તેઓએ સોમવારે મુંબઈમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે લડાઈમાં રોમાંચક જીત મેળવી હતી. મોહમ્મદ શમી અને રાહુલ તેવટિયાએ હાર્દિક પંડ્યાની ટીમની જીતમાં ભૂમિકા ભજવી હતી. બંને ટીમો માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. મોહમ્મદ શમી, ડેવિડ […]

IPL 2022 : MS ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ જાડેજાને સોંપવાનો કર્યો નિર્ણય

નવી દિલ્હીઃ IPL 2022ની શરૂઆત પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો નિર્ણય લઈને ક્રિકેટ પ્રેમીઓને ચોંકાવી દીધા છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ધોનીએ પોતાના નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ચેન્નાઈએ કહ્યું હતું કે, “એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન […]

IPL 2022: સુરેશ રૈના T20 લીગમાં નવા રોલમાં જોવા મળશે, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સનો સુરેશ રૈના IPL 2022 માં જોવા મળશે પરંતુ તે પિચની બહાર હશે. ગયા મહિને જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અથવા અન્ય 9 ટીમોમાંથી કોઈએ તેને આઈપીએલ 2022 મેગા ઓક્શનમાં પસંદ કર્યો ન હતો ત્યારે તે તેના ચાહકો માટે આઘાતજનક હતું. સોશિયલ મીડિયા પર એવી ઘણી અટકળો ચાલી રહી […]

આઈપીએલ 2022 : નવા નિયમો સાથે ટુર્નામેન્ટ રમાશે

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં આઈપીએલનો પ્રારંભ થશે આ આઈપીએલ નવા નિયમો સાથે રમાશે. હવે આઈપીએલમાં કેચ આઉટ અને રનઆઉટના ડીઆરએસના નિયમો પણ બદલાઈ ગયા છે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને, ટૂર્નામેન્ટના સમયપત્રકમાં ફેરફારનો અવકાશ છે. જો કોઈ ટીમ કોરોનાને કારણે આખા 11 ખેલાડીઓ (જેમાંથી ઓછામાં ઓછા સાત ભારતીયો જરૂરી છે) મેદાનમાં ઉતારી શકતી નથી, તો તે […]

IPL 2022: ટુર્નામેન્ટ પહેલા 3 દિવસ કડક ક્વોરેન્ટાઈન જરૂરી,BCCI એ ટીમોને બાયો-બબલ પ્રોટોકોલ વિશે જણાવ્યું

IPL 2022 નું આયોજન ભારતમાં થશે ટુર્નામેન્ટ પહેલા 3 દિવસ કડક ક્વોરેન્ટાઈન જરૂરી BCCI એ ટીમોને બાયો-બબલ પ્રોટોકોલ વિશે જણાવ્યું મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 નું આયોજન ભારતમાં જ થઈ રહ્યું છે. 2020ની સીઝન સંપૂર્ણપણે UAEમાં અને ત્યારબાદ 2021ની સીઝન અડધા ભારતમાં અને અડધા UAEમાં યોજાયા બાદ ટુર્નામેન્ટ ફરીથી દેશમાં પાછી ફરી રહી છે.એવામાં, ભારતીય ક્રિકેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code