1. Home
  2. Tag "iraq"

ઈરાક અને સીરિયામાં 85થી વધુ સ્થળો પર અમેરિકાનો હુમલો

નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાક અને સીરિયામાં સાત સ્થળોએ 85થી વધુ સ્થળો પર હુમલો કર્યો. મધ્ય પૂર્વ સંકટ વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સની આ કાર્યવાહી તાજેતરમાં જોર્ડનમાં ડ્રોન હુમલા દરમિયાન ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુ પછી આવી છે. આ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા, રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે ડ્રોન હુમલાનો જવાબ આપવાનું વચન આપ્યું હતું.મધ્ય પૂર્વમાં વધતી દુશ્મનાવટ વચ્ચે કહ્યું. “હવે […]

ઈરાક ઉપર ઈરાને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હુમલો, ચારના મોત

નવી દિલ્હીઃ ઈરાને ઉત્તરી ઈરાક અને સીરિયામાં અનેક ટાર્ગેટ પર હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેણે આર્બિલમાં જાસૂસોના હેડક્વાર્ટર અને ઈરાન વિરોધી આતંકવાદી જૂથોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. કુર્દિસ્તાન સરકારની સુરક્ષા પરિષદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈરાનના હુમલામાં ચાર નાગરિકો માર્યા ગયા હતા અને છ ઘાયલ થયા હતા. આ મિસાઈલો અમેરિકન કોન્સ્યુલેટ પાસે પડી […]

ઇઝરાયલના પાડોશી ઇરાન અને ઈરાક સહિત લગભગ 22 જેટલા ઇસ્લામીક સ્ટેટેનું હમાસને સમર્થન

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઇઝરાયલના પાડોશી દેશ ઇરાન અને ઈરાક ઉપરાંત અન્ય 22 જેટલા મુસ્લિમ રાષ્ટ્રોએ હમાસને સમર્થન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલ દ્વારા દાવો કરવામાં અવ્યો છે કે ઇરાન અને ઇરાક દ્વારા આતંકવાદી પ્રવૃતિઓ માટે ભડોળ આપવામાં આવે છે. બીજી તરફ હુમાસના […]

સીરિયા અને ઇરાકમાં હજુ પણ ઇસ્લામિક સ્ટેટના હજારો આતંકીઓ સક્રીયઃ UNના નિષ્ણાતો

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ જૂથના સીરિયા અને ઇરાકમાં તેના ભૂતપૂર્વ ગઢમાં હજુ પણ 5,000 થી 7,000 સભ્યો છે, અને તેના લડવૈયાઓ આજે અફઘાનિસ્તાનમાં સૌથી ગંભીર આતંકવાદી ખતરો છે. આતંકવાદી જૂથ સામે પ્રતિબંધો પર દેખરેખ રાખતા નિષ્ણાતોએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, 2023 ના પ્રથમ છ મહિનામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા […]

દુનિયાના અનેક દેશોમાં રાજકીય ઉથલ-પાથલઃ ઈરાક, પાકિસ્તાન અને શ્રીલંકા બાદ બ્રાઝીલમાં રાજકીય સંકટ

નવી દિલ્હીઃ બ્રાઝિલમાં બોલ્સોનારો સમર્થકોના હંગામા પછી દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. બ્રાઝિલમાં વિરોધ પ્રદર્શનોથી વણસી ગયેલી સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. બ્રાઝિલમાં પણ હાલ થોડા દિવસો પહેલા ઈરાક, શ્રીલંકા, અમેરિકાના કેપિટલ હિલ જેથી સ્થિતિ છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના હજારો સમર્થકોએ વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સામે ગુસ્સો વ્યક્ત […]

રાહુલ ગાંધીની BJPના CM હિમંતા સરમાએ ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન સાથે સરખામણી કરી

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે અને રાષ્ટ્રીય નેતાઓ ઝંઝાવતી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ રાજકીય નેતાઓ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના કુબેનગરમાં ભાજપનો પ્રચાર કરતા આસામના મુખ્યમંત્રી હિમંતા સરમાએ રાહુલ ગાંધીની સરખામણી ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમજ સાવરકરજી વિશેના નિવેદન અંગે નારાજગી પણ […]

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પર મિસાઈલ  વડે હુમલો કરવામાં આવ્યો

ઈરાક સ્થિત અમેરિકી દૂતાવાસ પર હુમલો ઈરાને 12 મિસાઈલ છોડી    દિલ્હીઃ- પ્રાપ્ત જાણકારી અનુસાર ઈરાક સ્થિતિ અમેરિકી દૂતાવાસ પર મિસાીઈલ વડે હુલો થવાની ઘટના પ્રકાશમાં આવી છે, ઈરાકના ઈરબિલ ખાતે સ્થિત અમેરિકી દૂતાવાસ પર  ઈરાનથી 12 મિસાઈલ્સ  છોડીને આ હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે આ ઘટનાને પગહલે અમેરિકી સુરક્ષઆ અધિકારીઓ દ્રારા જાણ […]

ઈરાકના બગદાદમાં અમેરિકી દૂતાવાસને રોકેટથી નિશાન બનાવાયું

એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત અમેરિકા દૂતાવાસની સુરક્ષામાં કરાયો વધારો દિલ્હીઃ ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસને નિશાન બનાવીને રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રોકેટ હુમલાની ઘટનામાં એક મહિલા અને બાળક ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળે છે. આ ઘટનાને પગલે અમેરિકી દુતાવાસ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઈરાકી સૈન્યના જણાવ્યા અનુસાર, ‘બગદાદમાં […]

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો, કોઇ જાનહાનિ નહીં

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો બગદાદ એરપોર્ટને પણ નિશાન બનાવાયું જો કે કોઇ જાનહાનિના સમાચાર નથી નવી દિલ્હી: ઇરાકમાં વારંવાર રોકેટ હુમલા થતા રહે છે ત્યારે હવે ઇરાકમાં સ્થિત યુએસ આર્મી બેઝ પાસે રોકેટ હુમલો થયો છે. યુએસ આર્મી બેઝ પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ગઠબંધન દળોની આઇન અલ-અસદ એર […]

ઇરાકના ગ્રીન ઝોન પર ફરી હુમલો, બે રોકેટથી કરાયો હુમલો, કોઇ જાનહાનિ નહીં

ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી હુમલો બે રોકેટ છોડવામાં આવ્યા સદનસીબે કોઇ જાનહાનિ નહીં નવી દિલ્હી: ઇરાકના સલામત ગ્રીન ઝોન પર ફરી એકવાર હુમલો થયો છે. ઇરાકની રાજધાની બગદાદના સુરક્ષિત મનાતા એવા ગ્રીન ઝોનમાં બે રોકેટ છોડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં જ યુએસ એમ્બેસી સહિત તમામ સરકારી ઇમરાતો પણ આવેલી હોવાથી ગ્રીન ઝોનને લક્ષિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code