1. Home
  2. Tag "iraq"

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો, બે મહિના પછી પ્રથમ હુમલો

ઇરાકના ઇરબિલ એરપોર્ટ પર હુમલો વિસ્ફોટકોથી ભરેલા ડ્રોને કર્યો હુમલો બે મહિના પછી પ્રથમ હુમલો દિલ્હી:ઉત્તરી ઇરાકના ઇરબિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોડી રાત્રે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ એરપોર્ટ અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન સૈનિકોનું રહેઠાણ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. કુર્દ શાસિત પ્રદેશમાં સુરક્ષા દળો અને અધિકારીઓએ […]

ઈરાકમાં બગદાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગ, 50ના મોત

ઈરાકની હોસ્પિટલમાં લાગી આગ દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન નવી દિલ્લી: ઈરાકની રાજધાની બગદાદ શહેરમાં એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 50 જેટલા લોકોના મોત પણ થયા છે. દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે […]

ઇરાક-યુકેની વાયુસેનાએ ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર વરસાવી મિસાઇલ

યુ.કે.ની રોયલ એરફોર્સે ઇરાકી વાયુસેના સાથે મળીને ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર બોમ્બ મારો કર્યો ઇરાકના ઉત્તરી ભાગમાં આવેલા ISISના આતંકી કેમ્પો પર બોમ્બ અને મિસાઇલ મારો કરાયો હતો બ્રિટને ટાયફૂન FGR4 લડાકૂ વિમાનો મોકલ્યા હતા નવી દિલ્હી: યુનાઇટેડ કિંગડમની રોયલ એરફોર્સે ઇરાકી વાયુસેના સાથે મળીને સંયુક્તપણે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓના ખાત્મા માટે અભિયાન હાથ ધર્યું હતું. […]

અમેરિકાના યુદ્ધવિમાનોએ ઈરાકમાં ISISના અડ્ડા પર ફેંક્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા, જુઓ VIDEO

ઈરાકમાં આઈએસના ઠેકાણા પર અમેરિકાએ કર્યો હવાઈ હુમલો એફ-35, એફ-15 યુદ્ધવિમાનોએ વરસાવ્યા 36 હજાર કિલોગ્રામ બોમ્બ ઈરાકી સુરક્ષાદળો અને અમેરિકાની સેનાનું સંયુક્ત ઓપરેશન વોશિંગ્ટન : અમેરિકાના નેતૃત્વવાળા ગઠબંધન તરફથી આવેલા જાણકારી પ્રમાણે, અમેરિકાના યુદ્ધવિમાનોએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયાના ઠેકાણા પર ભારે બોમ્બમારો કર્યો છે. આ બોમ્બમારા દરમિયાન અમેરિકાના આધુનિક એફ-35 અને […]

ઈરાકના કરબલામાં મુહર્રમ જુલૂસમાં નાસભાગથી 31ના મોત

કરબલાના એક ધાર્મિક સ્થળમાં સર્જાઈ નાસભાગ નાસભાગને કારણે 31 શિયા શ્રદ્ધાળુઓના મોત ઈરાકના શહેર કરબલાના એક મુખ્ય ધર્મસ્થાન પર નાસભાગની દુર્ઘટનામાં 31 શિયા શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. મુહર્રમ દરમિયાન બનેલી આ ઘટનામાં લગભગ 100 જેટલા લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયાના પણ અહેવાલ છે. શ્રદ્ધાળુ આશુરના જુલૂસ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે નાસભાગ મચી અને ભીડ […]

ઈરાકમાં ભારતીય દૂતાવાસને પહાડો પર મળ્યા ભગવાન રામના ભીંતચિત્રો

આ વર્ષે જૂનમાં ઈરાક ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળને ત્યાં ઈસ્વીસન પૂર્વે બે હજાર વર્ષ પહેલાના ભીંતચિંત્રો પ્રાપ્ત થયા છે. અયોધ્યા શોધ સંસ્થાને દાવો કર્યો છે કે આ ભગવાન રામની જ છબી છે. ઈરાકના હોરેને શેખાના ક્ષેત્રમાં સાંકડા માર્ગ પરથી પસાર થતા રસ્તા પર આ ભીંતચિત્રો દરબંદ-ઈ-બેલુલાની શિલા પર બનેલા મળ્યા છે. આ ચિત્રમાં એક રાજાને દર્શાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code