1. Home
  2. Tag "is"

ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ

ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી. […]

IS નો પ્રમુખ આતંકવાદિ અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યો ગયો હોવાની યુએસ સેનાએ આપી માહિતી

દિલ્હીઃ-આઈએસનો પ્રમુખ આતંકવાદી અમેરિકા દ્રારા થયેલા ડ્રોન હુમલામાં મોતને ઘાટ ઉતર્યો હોવાની માહિતી અમેરિકી સેના દ્રારા જારી કરવામાં આવી છે. જાણકારી અનુસાર પૂર્વ સીરિયામાં અમેરિકી સૈન્યના ડ્રોન હુમલામાં ISISનો એક આતંકવાદી માર્યો ગયો હતો તેમ જણાવાયું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે વિતેલા દિવસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં કોઈ નાગરિક જાનહાનિના કોઈ […]

આતંકી સંગઠન IS સાથે જોડાયેલા મામલે  NIA એ મુંબઈ અને પૂણેમાં પાંચ સ્થળોએ દરોડા પાડ્યા

  આતંકી સંગઠન મામાલે એનઆઈએ એક્શન મોડમાં મહારાષ્ટ્રના 5 સ્થળો પર કરી કાર્યવાહી દિલ્હીઃ- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એ આજે ​​સવારે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં પાંચ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા.  આ દરોડા આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેસ બાબતે કરવામાં આવ્યા છે. પુણેમાં એક જગ્યાએ અને મુંબઈમાં ચાર જગ્યાએ હાલ એજન્સી દ્રારા તપાસ […]

લિબિયાની કોર્ટે ISના 23 આતંકવાદીઓને મોતની સજાનો આદેશ

અદાલતે 14 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી આતંકવાદી જૂથ આઈએસ લિબિયા સહિત અન્ય દેશોમાં સક્રિય 2016ના અંતમાં આતંરરાષ્ટ્રીય ગઠબંધન દળોએ કરી હતી ધરપકડ નવી દિલ્હીઃ લિબિયાના મિસરાતાની એક અદાલતે રશિયામાં પ્રતિબંધિત આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના 23 આતંકવાદીઓને મૃત્યુદંડ અને અન્ય 14ને આજીવન કેદની સજા ફરમાવી છે. રિપોર્ટ અનુસાર, કેટલાક આરોપીઓ સીરિયા, ટ્યુનિશિયા અને સુદાનથી […]

રશિયામાંથી IS નો આતંકી ઝડપાયોઃ ભારતના નેતાઓ પર હુમલો કરવાનું હતું કાવતરું

રશિયામાંથી આઈએસનો આતંકી ઝડપાયો ભારતના શીર્ષનેતાઓ પર હુમલો કરવાનું હતુ પ્લાનિંગ દિલ્હીઃ- ભારત પર આતંકીઓની હંમેશા નજર હોય છે ,દેશની એકતા અને શાંતિને ભંગ કરવાનો સતત પ્રયત્નમાં અનેક સંગઠનો લાગેલા હોય છે જો કે સેનાના જવાનો અને સુરક્ષા એજન્સીઓ તથા પોલીસ સતત આતંકીઓની નાપક હરકતો પર નજર માંડીને તેમના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે ત્યારે આજરોજ […]

તાલિબાનને મોટો ઝટકો, ISના હુમલામાં તાલિબાનનો ખૂંખાર કમાન્ડર હમદૂલ્લા ઠાર

તાલિબાનને મોટો ઝટકો ISના હુમલામાં તાલિબાનનો કમાન્ડર હમદૂલ્લા ઠાર ISના આતંકીઓ સાથેની લડાઇમાં માર્યો ગયો નવી દિલ્હી: જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ત્યાં તાલિબાન અને આઇએસ વચ્ચે તકરાર જોવા મળી રહી છે. હવે ISએ પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને મોટો ઝટકો આપ્યો છે. કાબુલમાં IS દ્વારા થયેલા હુમલામાં તાલિબાન કમાન્ડર […]

અફ્ઘાનિસ્તાનમાં હવે તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ

અફ્ઘાનિસ્તાનની સ્થિતિ નાજૂક તાલિબાન અને આઈએસ વચ્ચે ઘર્ષણ શરૂ અફ્ઘાનિસ્તાનમાં તકલીફ ઉભીને ઉભી દિલ્હી :જે રીતે તાલિબાન દ્વારા અફ્ઘાનિસ્તાનમાં સત્તા છીનવીને પોતાનું રાજ કાયમ કરવામાં આવ્યું તેને જોતા ઘણા જાણકારોએ પહેલાથી જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે,તાલિબાનના રાજ હેઠળ અફ્ઘાનિસ્તાનનું ભવિષ્ય અંધારામાં જ છે, અને જે રીતે હવે ત્યાં સ્થિતિ સર્જાઈ રહી છે તેને જોતા […]

રશિયાની સિરીયામાં એર સ્ટ્રાઇક, 200 આતંકીઓનો સફાયો

રશિયાએ સિરીયામાં આતંકીઓના અડ્ડા પર કરી કાર્યવાહી રશિયાની વાયુસેનાએ આતંકીઓના અડ્ડા પર કરી એરસ્ટ્રાઇક આ એર સ્ટ્રાઇકમાં ઇસ્લામિક સ્ટેટના 200 જેટલા આતંકીઓનો ખાત્મો થયાના અહેવાલ નવી દિલ્હી: રશિયાએ સીરિયામાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સિરિયામાં રાષ્ટ્રપતિ બસર અલ અસદની સરકારનું સમર્થન કરી રહેલા રશિયાએ સીરિયામાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રશિયન વાયુસેનાના લડાકૂ […]

વર્ષ 2021માં ISના આતંકવાદીઓ વિશ્વભરમાં અનેક હુમલા કરી શકે: UN

આતંકવાદી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્રસંઘે કર્યો ચોંકાવનારો ખુલાસો આતંકી સંગઠન IS વર્ષ 2021માં વિશ્વભરમાં અસંખ્ય આતંકી હુમલા કરી શકે: UN તાજેતરમાં જ IS એ ઇરાકમાં 10 હજાર આતંકવાદીઓને તાલીમ આપી સંયુક્ત રાષ્ટ્રસંઘ: સમગ્ર વિશ્વમાં તબાહી મચાવવા અને દહેશત ફેલાવવા માટે આતંકવાદીઓ દર વર્ષે આતંકી હુમલા કરતા હોય છે. વર્ષ 2021માં ISના આતંકવાદીઓ વિશ્વભરમાં અસંખ્ય હુમલા […]

Alert: અલકાયદા-ISIS ભારતમાં ઈઝરાયલીઓને નિશાન બનાવે તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન કરવાનો મામલો ઈઝરાયલે ભારતના પગલાનું કર્યું હતું સમર્થન ભારતમાં ઈઝરાયલીઓ અલકાયદા-આઈએસના નિશાના પર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સાવચેત કરતા શક્યતા વ્યક્ત કરી છે કે અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઈઝરાયલી સમુદાયને આતંકવાદી હુમલાનું નિશાન બનાવે તેવી શક્યતા છે. આ સમયગાળામાં ઈઝરાયલી સમુદાયના લોકો ધાર્મિક અને સામાજીક કારણોથી મોટી સંખ્યામાં એકત્રિત થઈને આયોજનોનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code