પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિરના નિર્માણને મંજૂરી મળી
પાકિસ્તાનની રાજધાનીમાં બનશે હિન્દુ મંદિર ઈમરાન ખાન સરકાર નરમ પડી પાકિસ્તાની હિન્દુઓમાં ખુશીનો માહોલ દિલ્હી :પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષિત નથી, આ વાતને અનેક રીતે સાબિત કરી શકાય તેમ છે. પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ લોકો પર અત્યાચાર કરવામાં આવે છે. હિન્દુઓ પર હુમલાઓની ઘટના સામે આવતી રહે છે. આવા કારણોસર પાકિસ્તાનની છાપ વિશ્વભરમાં બગડી છે, અને હવે તે […]


