1. Home
  2. Tag "Israel-Hamas war"

હુથી બળવાખોરોનો ઉપદ્રવ વધ્યોઃ હિંદ મહાસાગર-લાલ સમુદ્રમાં ડ્રોન વડે 4 જહાજો ઉપર કર્યો હુમલો

નવી દિલ્હીઃ યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદથી હુથી બળવાખોરો જહાજો પર હિંસક હુમલો કરી રહ્યા છે. તે જ સમયે, ફરી એકવાર હુથી વિદ્રોહીઓએ હિંદ મહાસાગરમાં જહાજો પર હુમલામાં વધારો કર્યો છે. યમનના હુથી બળવાખોરોએ જણાવ્યું હતું કે તેઓએ ઇઝરાયેલના વિરોધમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ સામે ચાલી રહેલા […]

હૂતી વિદ્રોહીઓના હુમલાનો ભોગ બનેલા પનામાના જહાજને ભારતીય નેવીએ બચાવ્યું

નવી દિલ્હીઃ હુતી બળવાખોરોના મિસાઇલ હુમલા બાદ ભારતીય નૌકાદળએ ઝડપથી પનામા-ધ્વજવાળા જહાજને મદદ પુરી પડી હતી. નેવીના ઝડપી પ્રતિસાદને કારણે, 22 ભારતીયો સહિત 30 ક્રૂ સભ્યોના જીવ બચી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એમવી એન્ડ્રોમેડા સ્ટાર, જહાજ, જ્યારે 26 એપ્રિલે હુતી બળવાખોરોના મિસાઇલ હુમલાનો ભોગ બન્યું ત્યારે તે ક્રૂડ ઓઇલનું વહન કરી રહ્યું હતું. […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં હવાઈ હુમલામાં 14 વ્યક્તિના મોત

નવી દિલ્હીઃ ગાઝામાં નુસીરાત કેમ્પમાં ઇઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયનના મોત થયા હતા. અધિકૃત પેલેસ્ટિનિયન સમાચાર એજન્સી વાફાએ આ હુમલાની જાણ કરી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, સ્ટ્રીપના મધ્ય ભાગમાં નુસીરાત શરણાર્થી શિબિરમાં રહેણાંક ચોરસને નિશાન બનાવ્યું હતું. મધ્ય ગાઝામાં દેર અલ-બાલાહ અને દૂર દક્ષિણમાં રફાહમાં અન્ય હવાઈ હુમલાઓ નોંધાયા […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મિશને ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ, અલ-શિફાની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિને લઈ નિરિક્ષણ કર્યુ હતુ. WHOની ટીમને જાણવા મળ્યું કે, આ સૌથી મોટી હોસ્પિટલ છે જે એક સમયે આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ હતી, તે રાખ થઈ ગઈ હતી અને ત્યાં ઘણા મૃતદેહો પડ્યા હતા. નોંધનીય છે કે, બે અઠવાડિયાના સૈન્ય […]

ઈઝરાયસ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકન એરફોર્સ ગાઝામાં 50,000 ફૂડ પેકેટ્સ પહોંચાડશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ગાઝામાં માનવતાવાદી રાહત સામગ્રી મોકલવાની જાહેરાત કરી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાઇડેનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા ઈઝરાયેલ સૈનિકો સાથે ભીષણ અથડામણ દરમિયાન ઘણા પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગાઝામાં માનવતાવાદી સહાયતાના કાફલામાંથી ખોરાક લેવાનો પ્રયાસ […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધ વચ્ચે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહનું રાજીનામું

નવી દિલ્હીઃ પશ્ચિમ કાંઠે વધી રહેલી હિંસા અને ગાઝામાં યુદ્ધને કારણે પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શ્તયેહે રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે પેલેસ્ટાઇન પર ઇઝરાયલના કબજા હેઠળના પશ્ચિમ કાંઠે તેનું શાસન અને વ્યવસ્થા સુધારવા માટે યુનાઇટેડ સ્ટેટ્સનું દબાણ છે. પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસને પોતાનું રાજીનામું સુપરત કરતી વખતે પ્રધાનમંત્રી […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધઃ રફામાં હુમલામાં 70થી વધારેના મોત

નવી દિલ્હીઃ ગાઝાના રફામાં ઈઝરાયેલના હુમલાથી 70થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની હુમલો ન કરવાની સલાહ બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રીએ સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. હુમલા બાદ હમાસે પણ વર્ષો પહેલા થયેલા શાંતિ કરારનો પૂર્ણ કરી સૈન્ય દખલની ચેતવણી આપી છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ હુમલા […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધ રોકવામાં મુસ્લિમ દેશો નિષ્ફળ, PM મોદી જ તમામને આશાઃ ઈમામ બુખારી

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલામાં 1200 ઈઝરાયીલી નાગરિકોના મોત થયાં હતા. હમાસના આતંકવાદીઓએ આચરેલી બ્રબરતાની ભારત સહિતના દેશોએ નિંદા કરી હતી. હમાસના આ કૃત્યને પગલે ઈઝરાયલની સેનાએ તેને તેની ભાષામાં જ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. ઈઝરાય અને હમાસ વચ્ચે 3 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં હમાસના અનેત આતંકવાદીઓને ઠાર […]

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પેલેસ્ટિનિયન રાજદ્વારીએ ભારતનો માન્યો આભાર

દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરના યુદ્ધવિરામને કારણે થોડા દિવસો સુધી એવું લાગતું હતું કે સ્થિતિ સુધરશે, પરંતુ એવું કંઈ થયું નથી. આ દરમિયાન પેલેસ્ટાઈન એમ્બેસીના કાઉન્સેલર બાસેમ એફ. હેલિસે પેલેસ્ટાઈનને સમર્થન આપવા અને દર વખતે એકતા દર્શાવવા બદલ ભારતનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે આ […]

ઈઝરાય-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝામાં રોગચાળો ફેલાવવાની WHOએ ભીતી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ યુનાઈટેડ નેશન્સ (UN) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ગંભીર ટિપ્પણી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગાઝામાં રોગચાળો ફેલાવાની આશંકા છે. તે જ સમયે, ઇજિપ્ત પર મોટા પાયે વિસ્થાપનનું દબાણ વધશે. અમેરિકાના અગ્રણી સમાચાર પત્ર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, યુએનના અધિકારીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code