1. Home
  2. Tag "Israel news"

હવે માત્ર 80 સેકન્ડમાં મળશે કોરોનાનો રિપોર્ટ, ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ બનાવ્યું ખાસ ડિવાઇઝ

હવે માત્ર 80 સેકન્ડ્સમાં કોરોનાનો રિપોર્ટ મળશે ઇઝરાયલના વૈજ્ઞાનિકોએ આ માટે ઇલેક્ટ્રોનિક નોઝ વિકસિત કર્યું ઇલેક્ટ્રોનિક નોઝમાં ખાસ પ્રકારના સેન્સર રહેલા હોય છે જે વાયરસની ઓળખ કરે છે નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારી દરમિયાન કોરોના ટેસ્ટ કરાવવા માટે દેશના અનેક શહેરોમાં લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તેમાં પણ RT-PCR ટેસ્ટ બાદ રિપોર્ટ માટે 3 […]

ઇઝરાયલ પ્રત્યેનું અમારું વલણ સ્પષ્ટ, યાત્રા પ્રતિબંધો યથાવત્ રહેશે: બાંગ્લાદેશ

બાંગ્લાદેશે ઇઝરાયલને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું ઇઝરાયલ પ્રત્યેની અમારી નીતિ પહેલાની જેમ જ રહેશે તેઓ ઇઝરાયલ સાથેના સંબંધો સ્થાપિત કરવા નથી જઇ રહ્યા નવી દિલ્હી: બાંગ્લાદેશના પાસપોર્ટમાં હંમેશા એક વાક્ય લખેલું રહેતું કે, ઇઝરાયલને છોડીને. જો કે બાંગ્લાદેશ સરકારે 22મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કર્યું ત્યારે એવું લાગ્યું હતું કે બાંગ્લાદેશ […]

ઇઝરાયલ ધીરે ધીરે થઇ રહ્યું છે કોરોનામુક્ત, હવે ત્યાં માસ્ક પહેરવું મરજીયાત

ઇઝરાયલ ધીરે ધીરે કોરોના મુક્ત થઇ રહ્યું છે ઇઝરાયલમાં હવે માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું સોમવારથી ઇઝરાયલમાં સ્કૂલ પણ ફરી શરૂ થશે નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ પ્રકોપ વર્તાવ્યો છે તો બીજી તરફ ઇઝરાયલ ધીરે ધીરે કોરોનામુક્ત થવા જઇ રહ્યું છે. હવે ઇઝરાયલમાં માસ્ક પહેરવાનું મરજીયાત બનાવાયું છે. આ અંગે ઇઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને […]

કોરોના સંક્રમણને અંકુશમાં લેવા ઇઝરાયલમાં ફરી 3 સપ્તાહ માટે લોકડાઉન

સમગ્ર વિશ્વમાં કોરોનાથી અત્યારસુધી કુલ 28994241 લોકો સંક્રમિત ઇઝરાયલમાં સતત કોરોનાના વધતા કેસ બાદ સરકારનો નિર્ણય ઇઝરાયલમાં ફરીથી લોકડાઉનની કરવામાં આવી જાહેરાત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, મોટા ભાગના દેશોને કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે. ઇઝારાયલ પણ તેમાંથી બાકાત નથી. ઇઝરાયલમાં કોરોના સંક્રમણના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code