1. Home
  2. Tag "isro"

ચંદ્ર પર ચંદ્રયાન – 3 ના લેન્ડીંગની પ્રક્રિયા અંતિમ તબક્કામાં, ઈસરોએ ટવીટ કરીને ચંદ્રની સપાટીનો ફોટો જાહેર કર્યા

શ્રીહરિકોટા: ચંદ્રની ફાર સાઈડ એટલે કે તે ભાગની તસ્વીર જાહેર કરવામાં આવી છે,જે ક્યારેય પૃથ્વી તરફ નહીં દેખાતો..આ તસવીરો ઈસરોએ જાહેર કરી છે. ઈસરોએ ટ્વિટ કરીને ચંદ્રના તે ભાગની તસવીરો બતાવી છે, જેને આપણે ક્યારેય નરી આંખે જોઈ શકતા નથી. આ તસવીરો ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સ્થાપિત લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા (LHDAC) દ્વારા લેવામાં […]

ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગ બાદ ISRO આદિત્ય-L1 સૂર્ય મિશનની કરી રહ્યું છે તૈયારી

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ચંદ્ર પછી સૂર્યમંડળના સૌથી ગરમ અને સૌથી મોટા સભ્ય એવા સૂર્ય પર સૌથી વધુ પડકારજનક સપાટી પર ઉતરાણ પર નજર રાખી રહ્યું છે. સ્પેસ એજન્સી સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 સૌર સંશોધન મિશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આદિત્ય-L1 મિશન ISRO PSLV રોકેટ દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર […]

ચંદ્રયાન-3: ચંદ્રની તસ્વીરો ઈસરોએ જાહેર કરી, તસ્વીરમાં ચંદ્રની સપાટી સ્પષ્ટ દેખાઈ

નવી દિલ્હીઃ ચંદ્ર ઉપર ચંદ્રયાન-3ના લેન્ડીંગની કરોડો ભારતીય આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ભારત જ દુનિયાના વિવિધ દેશો પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા તૈયાર છે. બીજી તરફ ચંદ્રયાન મિશન ધીમે-ધીમે ચંદ્ર નજીક પહોંચી રહ્યું છે. દરમિયાન, ઈસરોએ શુક્રવારે ચંદ્રયાન દ્વારા કેપ્ચર કરાયેલો ચંદ્રના ફોટોગ્રાફનો એક વીડિયો જાહેર કર્યો, આ વીડિયોમાં જોઈ શકાય છે કે, […]

સૂર્યના અભ્યાસના અભિયાનની તૈયારીમાં વ્યસ્ત ISRO, લોન્ચ માટે શ્રીહરિકોટા પહોંચ્યો સેટેલાઇટ

બેંગલુરુ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ જણાવ્યું હતું કે આદિત્ય-L-1, સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા, ટૂંક સમયમાં તેના પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહી છે. નેશનલ સ્પેસ એજન્સીનું મુખ્યાલય બેંગ્લોરમાં છે. અભિયાન અંગે ઈસરોએ જણાવ્યું હતું કે યુ.એન. આર. રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલો સેટેલાઇટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઇસરોના સ્પેસ સેન્ટર પર પહોંચી ગયો […]

ચંદ્રયાન-3 હવે ચંદ્રથી થોડા કદમ દૂર,આજે ત્રીજી વખત ઈસરો દ્વારા ઓર્બિટ ઘટાડાશે

દિલ્હી: ચંદ્રયાન 3 ને 14 જુલાઈના રોજ 170 કિમી x 36,500 કિમીની પૃથ્વીની ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.ચંદ્રયાન-3 હવે ચંદ્રથી એક વેંત છેટું હોવાનું સામે આવ્યું છે.ચંદ્રયાન-3 ચંદ્રથી માત્ર 174 KM જ દૂર છે.અને આજે જ તે ફાઇનલ ઓર્બિટમાં પહોંચશે. ISRO દ્વારા 14મી ઓગસ્ટ એટલે આજરોજ બપોરના […]

ઈસરોએ રશિયન સ્પેસ એજન્સીને પાઠવ્યા અભિનંદન,કહ્યું- અવકાશ યાત્રામાં વધુ એક મુલાકાત

દિલ્હી: ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું અવકાશયાન મોકલ્યું છે. ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે લોન્ચ થનારા આ ચંદ્રયાન મિશન માટે રશિયન સ્પેસ એજન્સીને અભિનંદન પાઠવ્યા છે. ISRO એ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે, ચંદ્રયાન-3 અને લુના-25 બંને મિશન તેમના લક્ષ્યો હાંસલ […]

ચંદ્રયાન-3ની ભ્રમણકક્ષા ફરી ઘટાડાઈ, ઓર્બિટમાં ફેરફાર કરાયો

નવી દિલ્હીઃ ISRO આજે એટલે કે 9 ઓગસ્ટે બપોરે 1.40 વાગ્યે ઓર્બિટમાં ફેરફાર કર્યો છે. આ સાથે,હાલ ચંદ્રયાન-3 એવી લંબગોળ ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યું છે જેમાં ચંદ્રથી તેનું લઘુત્તમ અંતર 174 Km અને મહત્તમ અંતર 1437 Km છે.ચંદ્રયાન-3 હવે પછી 14 ઓગસ્ટ 2023 ના રોજ બપોરના 11.30 થી 12.30 કલાકની વચ્ચે પોતાની નવી કક્ષા ધારણ […]

ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રની પ્રથમ તસવીર મોકલી,તમે પણ જુઓ આ અદ્ભુત નજારો

બેંગ્લોર : ઈસરોએ 5 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચાડ્યું છે. હવે ચંદ્રયાન-3 એ 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની આસપાસ 170 કિમી x 4313 કિમીની લંબગોળ ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરે છે. તમે ચંદ્રયાનમાંથી લેવામાં આવેલ ચંદ્રની પ્રથમ તસવીરો જુઓ. દરેક ચિત્રમાં ડાબી બાજુએ સોનેરી રંગનું સાધન ચંદ્રયાનની સોલાર પેનલ છે. સામે ચંદ્રની સપાટી […]

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળ્યું, આગામી લક્ષ્ય હવે ચંદ્ર

દિલ્હીઃ ભારત દેશ હવે અવકાશ ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતિ કરતો દેશ છે અનેક ઉપલબ્ધિઓ ભારતે આ ક્ષેત્રમાં હાંસલ કરી છે ત્યારેજ 14 જુલાઈના રોજ ઈસરોએ ચંદ્રયાન 3 લોંચ કરીને સૌ કોઈને ગર્વ અનુભવ કરાવ્યો હતો. ઈસરો દ્રારા ચંદ્રયાન મિશન 3 ને લઈને અનેક અપડેટ સામે આવતી રહેતી હોય છે. હવે ઈસરોએ આપેલી માહિતી મુજબ  ચંદ્રયાન […]

ચંદ્રયાન-3 બાદ ઈસરોનો વધુ એક કમાલ,7 વિદેશી ઉપગ્રહોને લઈને PSLV-C56 એ ભરી ઉડાન

ઈસરોએ આજે ​​વધુ એક રેકોર્ડ બનાવ્યો સવારે 6.30 કલાકે સિંગાપોરના 7 ઉપગ્રહો કર્યા લોન્ચ લોન્ચિંગને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો શ્રીહરિકોટા :  ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ ઈસરોએ આજે ​​વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ઈસરોએ સવારે 6.30 કલાકે સિંગાપોરના 7 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. PSLV-C56 ને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના શ્રીહરિકોટા કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code