1. Home
  2. Tag "italy"

નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં ઈટાલી અને કેનેડાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકો કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલનથી અલગ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, નવીનતા, કૃત્રિમ બુદ્ધિ, અવકાશ અને શિક્ષણમાં સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. તેમણે આતંકવાદી ભંડોળ સામે સહયોગ વધારવા અને વૈશ્વિક સુરક્ષા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે સંયુક્ત […]

કોવિડ મહામારી દરમિયાન રસીની મદદથી 25 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા: ઈટલી

કોવિડ મહામારી દરમિયાન રસીની મદદથી 25 લાખથી વધુ લોકોના જીવ બચાવી શકાયા હતાં. ઈટલીના એક વિશ્વ-વિદ્યાલયના અભ્યાસમાં એ વાત સામે આવી કે, કોવિડની પ્રતિ 5 હજાર 400 રસીથી ઓછામાં ઓછા એક વ્યક્તિનો જીવ બચાવી શકાયો. કોવિડ સંક્રમણ પહેલા રસી લગાવનારા અંદાજે 82 ટકા લોકોનો જીવ બચાવી શકાયો, જેમાં 90 ટકાથી વધુ લોકો 60 વર્ષ કે […]

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને સૌથી મોટો આર્થિક એકીકરણ પ્રોજેક્ટ ગણાવ્યો

અમેરિકા અને ઇટાલીએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરને આ સદીનો સૌથી મોટો આર્થિક એકીકરણ અને જોડાણ પ્રોજેક્ટ ગણાવ્યો છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કોરિડોર ભાગીદારોને જોડશે અને ભારતથી ખાડી દેશો, ઇઝરાયલ, ઇટાલી અને અમેરિકા સુધી આર્થિક વિકાસ અને એકીકરણને પ્રોત્સાહન આપશે.વોશિંગ્ટનમાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની પ્રથમ […]

દિલ્હી એરપોર્ટ ઉપર ઈટલીથી આવતા બે પ્રવાસીઓ પાસેથી ઝડપાયું 8 કરોડનું સોનુ

નવી દિલ્હીઃ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. બે મુસાફરો પાસેથી 7.8 કરોડ રૂપિયાના સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે. જેનું વજન 10 કિલોથી વધુ હોવાનું કહેવાય છે. આરોપીઓ કાશ્મીરના રહેવાસી હોવાનું જાણવા મળે છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે નવી દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ […]

ઈટાલીમાં રેકોર્ડ બ્રેક ગરમી, દેશના ઘણા ભાગોમાં ઈમરજન્સી જાહેર

રોમ : ઈટાલીમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. ઈટાલીની પ્રાદેશિક અને મ્યુનિસિપલ સરકારો દેશના અત્યંત ગરમ અને સૂકા ઉનાળાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી રહી છે. ઝિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, ગંભીર દુષ્કાળ અને વિક્રમજનક ગરમીને કારણે ગુરુવારે સાર્દિનિયાના સસારીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં […]

ઇટાલીના દરિયામાં બે જહાજો ડૂબ્યાં, 11 લોકોના મોત

નવી દિલ્હીઃ સોમવારે ઇટાલીના દરિયાકાંઠે બે જહાજો ડૂબી ગયા, જેમાં ઓછામાં ઓછા 11 સ્થળાંતરકારોના મોત થયા અને 60થી વધુ લોકો ગુમ થયા છે. જેમની શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ઈટાલિયન મીડિયા અનુસાર, ગુમ થયેલા 60થી વધુ લોકોમાંથી 26 સગીર છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા લોકોએ જણાવ્યું કે, આ બોટ ગત સપ્તાહે […]

માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ઈટાલી, ભૂટાનના પ્રધાનમંત્રીએ PM મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ દુનિયાભરના દેશોના વડાઓએ PM મોદી અને ભાજપને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું કે, 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન. તેમણે કહ્યું કે, હું બંને દેશોની સમાન સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું. માલદીવના […]

ઇટાલીઃ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સનો સમાપન સમારોહ યોજાયો

નવી દિલ્હીઃ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ 29 માર્ચ 2024 ના રોજ FAO ના મુખ્યમથક, રોમ, ઈટાલી ખાતે ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ (IYM) 2023 ના સમાપન સમારોહનું આયોજન કર્યું હતું. ઉચ્ચ-સ્તરની હાઇબ્રિડ ઇવેન્ટ જેણે સહભાગીઓને વ્યક્તિગત અને વર્ચ્યુઅલ રીતે બંનેમાં જોડાવા માટે મંજૂરી આપી હતી અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક સચિવ સહિત […]

અમેરિકા: એક ફોન કૉલ પર નોકરીમાંથી કાઢવામાં આવ્યા કંપનીના 400 કર્મચારીઓ, જાણો ક્યું હતું કારણ?

વોશિંગ્ટન: ઈટાલી અને અમેરિકાની વાહન નિર્માણ કરતી કંપની સ્ટેલેંટિસે અમરિકામાં પોતાના ઈજનેરો, સોફ્ટવેર અને તકનીકી વિભાગમાં કામ કરી રહેલા 400થી વધુ કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એક રિપોર્ટ મુજબ, કાર નિર્માતા કંપનીએ એક નોટિસમાં કર્મચારીઓને કહ્યું છે કે અમે મહત્વપૂર્ણ બેઠકો આયોજીત કરી રહ્યા છીએ, જેમાં વિશેષ ભાગીદારીની જરૂરત હશે. રિમોટ કોલમાં સામેલ થનારા કર્મચારીઓને જણાવવામાં […]

વિશ્વ રેડિયો દિવસ: 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો સિગ્નલ મોકલ્યા હતા

આજે વિશ્વ રેડિયો દિવસ ઊજવવામાં આવી રહી છે. 13 ફેબ્રુઆરી 1946ના રોજ અમેરિકામાં પહેલી વાર રેડિયો ટ્રાંસમિશનથી સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. માનવતાની તમામ વિવિધતાઓની ઊજવણી કરવા માટે રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે અને લોકતાંત્રિક વિમર્શ માટે મંચનું નિર્માણ કરે છે. વર્ષ 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code