જમ્મુ-કાશ્મીર રેલવે સેક્શનની સુરક્ષા માટે વૈષ્ણો દેવી કટરા રૂટ પર 238 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હી, 19 મે 2026: ભારતીય રેલવેએ ઉત્તર રેલવેના જમ્મુ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સેક્શન પર રૂ. 238 કરોડના ખર્ચે ક્રિટિકલ સ્લોપ સ્ટેબિલાઇઝેશન, ટનલ રિહેબિલિટેશન અને બ્રિજ પ્રોટેક્શનના કામોને મંજૂરી આપી છે. મંજૂર કરાયેલા કામોમાં જમ્મુ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રૂટ પરના સંવેદનશીલ સ્થળોએ સ્લોપ સ્ટેબિલાઇઝેશન, પુનઃસ્થાપનના ઉપાયો, ટનલ સીપેજ સમસ્યાઓનો ઉકેલ, બ્રિજ પ્રોટેક્શનના કામો અને […]


