રાજૌરીનો થન્નામંડીમાં આતંકવાદીઓનું ઠેકાણું નાશ કરાયું , ગુફામાંથી ચાર રિમોટ IED અને વિસ્ફોટક જપ્ત
શ્રીનગર – જમ્મુ કાશ્મીર માં સતત આતબકીઓ પોતાની નાપાક હરકત ને અંજામ આપવાની તૈયારીમાં હોય છે ત્યારે સેના દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વિતેલા દિવસે આતંકી નું ઠેકાણું નષ્ટ કર્યું છે માહિતી પ્રમાણે વિતેલા દિવસને સુકરવર્ણ રોજ તન્નામંડીના ધારા મક્કલ પીર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ કુદરતી ગુફામાં બનેલા આતંકવાદી ઠેકાણાને […]