જમ્મુ કશ્મીરના પૂર્વ મંત્રી લાલસિંહની ઈડી એ કરી અટકાયત, જાણો શું છે મામલો
શ્રીનગર – દેશભરમાં ભ્રષ્ટાચાર જેવા મામલે ઇડી દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હવે ઇડીની રડાર પર જમ્મુ કશ્મીરના પૂર્વ મંત્રી આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી લાલ સિંહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. માહિતી આપતા, […]