1. Home
  2. Tag "Jamnagar elections news"

જામનગર મનપા ચૂંટણીનું મતદાન સંપન્ન: 6 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ જામનગર મનપા ચૂંટણીમાં 64 બેઠક માટે મતદાન યોજાશે 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઇ થઇ ચૂક્યું હતું જે હવે પૂર્ણ થયું […]

જામનગર મનપાની ચૂંટણી 2021: જાણો અત્યારસુધી ક્યાં વોર્ડમાં કેટલું થયું મતદાન

જામનગરમાં બપોરે 1 વાગ્યા સુધી કુલ 28 ટકા મતદાન નોંધાયું જામનગરમાં યુવાનોથી માંડીને વૃદ્વો તેમજ દિવ્યાંગોમાં લોકશાહીના આ પર્વને લઇને ઉત્સાહ દરેક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરમાં 645 મતદાન મથકો પર મતદાન શરૂ થઇ ગયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં જામનગરમાં 28 ટકા મતદાન થયું છે. પહેલા એક કલાકમાં માત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code