દિલ્હીમાં આંદોલનકારીઓ અને પોલીસની ઝપાઝપી મામલે સુનાવણીનો સુપ્રીમનો ઈન્કાર
નવી દિલ્હી, 22 જુલાઈ 2026: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહીનો મામલો આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એક વકીલે કોર્ટ સમક્ષ અરજી કરીને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી મામલે અદાલતને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. જો કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે કોઈ પણ પ્રકારની હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ […]


