1. Home
  2. Tag "judge"

ભારતીય મૂળની પ્રથમ શીખ મહિલા અમેરિકામાં બની જજ,કાર્યભાર સંભાળ્યો

દિલ્હી:ભારતીય મૂળની શીખ મહિલા મનપ્રીત મોનિકા સિંહે રવિવારે અમેરિકાના કાયદા નંબર 4માં હેરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.મોનિકા અમેરિકામાં જજ તરીકે ચૂંટાયેલી પ્રથમ ભારતીય શીખ મહિલા છે.મોનિકાનું કહેવું છે કે,ન્યાયાધીશ તરીકે તેની ચૂંટણીનો અર્થ શીખ સમુદાય માટે ઘણો મહત્વનો છે. મનપ્રીતના પિતાનું સન્ક્ષિપ્ત નામ એ.જે છે હે એક વાસ્તુકાર છે.1970 ના દાયકાની […]

હવે ચીનમાં AI આધારિત જજ આપશે ચુકાદો, ચીને વિશ્વનો પ્રથમ AI જજ બનાવ્યો

ટેક્નોલોજી ક્ષેત્રે ચીનનું વધુ એક પગલું હવે AI આધારિત જજ બનાવ્યો આ જજ ચુકાદા પણ આપી શકે છે નવી દિલ્હી: ટેક્નોલોજીની દૃષ્ટિએ ચીન વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. ચીનમાં અનેક પ્રકારની ટેક્નોલોજી રોજબરોજ આકાર પામતી હોય છે અને ત્યાં ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેક ઇનોવેશન થતા હોય છે ત્યારે હવે ચીને વિશ્વનો સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત […]

સાત રાજ્યની હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની થઈ નિયુક્તિ

ન્યાય ક્ષેત્રમાં મોટા સ્તર પર પરિવર્તન થયું છે. સાત રાજ્યોની હાઈકોર્ટમાં શુક્રવારે ચીફ જસ્ટિસની નિયુક્તિ કરવામાં આવી છે. આ જાણકારી કાયદા મંત્રાલયે આપી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રવિશંકર ઝાને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા છે. તે રીતે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ અજય લાંબાને ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટના […]

સુમન બોડાની બન્યા પાકિસ્તાનના પહેલા હિંદુ મહિલા ન્યાયાધીશ

હિંદુ સમુદાયના સુમન પવન બોડાનીને પાકિસ્તાનમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની સાથે જ સુમન બોડાની પાકિસ્તાનના પહેલા હિંદુ મહિલા ન્યાયાધીશ બની ગયા છે. સુમન બોડાની સિંધના શાહદાદકોટના વતની છે. તેમનું નામ સિવિલ જજ, ન્યાયિક મેજિસ્ટ્રેટની નિયુક્તિ યાદીમાં 54મું સ્થાન ધરાવે છે. પાકિસ્તાનમાં હિંદુ સમુદાયમાંથી પહેલા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રાણા ભગવાનદાસ નિયુક્ત થયા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code