1. Home
  2. Tag "Junagarh"

જૂનાગઢની પરિક્રમા પૂર્ણ થવાના હવે ગણતરીના દિવસો બાકી, એસટી બસ સ્ટેન્ડ પર ભીડ જામી

પરિક્રમા પૂર્ણ કરી પરત ફરતા ભાવિકો ગિરનાર પરિક્રમા આખરી ચરણમાં એસ ટી બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ જામી જૂનાગઢ: કોરોનાવાયરસના સંક્રમણના કારણે અનેક પ્રકારની યાત્રાઓને સરકાર દ્વારા રોકી લેવામાં આવી હતી. સરકાર દ્વારા કોરોનાવાયરસનું જોખમ ઓછુ થતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી હતી તે બાદ મોટી સંખ્યામાં લોકો જૂનાગઢની યાત્રા માટે પણ આવ્યા હતા. હવે આ […]

જૂનાગઢમાં વરસાદ ઓછો, પીવાના પાણી માટે સંકટ સર્જાવાની સંભાવના

જૂનાગઢમાં વરસાદ ખેંચાતા હવે સ્થાાનિકો પરેશાન શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો 4 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો જૂનાગઢ: હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ વરસાદ હવે સમયસર નહિ વરસે તો આગામી સમયમાં જુનાગઢ શહેરમાં પીવાના પાણીની કટોકટી સર્જાશે. હાલ […]

જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી, રોપ-પે સુવિધા થોડા સમય માટે બંધ

જૂનાગઢ: ગિરનાર રોપ-વે સેવા બંધ ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ કરાઈ પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે સેવા શરૂ કરાશે જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા મહત્વની પગલા લેવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે તંત્ર દ્વારા આગામી પગલા લેવામાં આવ્યા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code