જસ્ટિસ રમેશ ધાનુકા બન્યા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ,કાર્યકાળ માત્ર ત્રણ દિવસનો રહેશે
જસ્ટિસ રમેશ ધાનુકા બન્યા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કાર્યકાળ માત્ર ત્રણ દિવસનો રહેશે મુંબઈ : જસ્ટિસ રમેશ ડી. ધાનુકાએ રવિવારે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ 30 મે સુધી જ આ પદ સંભાળશે. મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમનો કાર્યકાળ માત્ર ત્રણ દિવસનો છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે નિવૃત્તિની ઉંમર 62 વર્ષ છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ […]