સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો રેકોર્ડ બન્યોઃ નીતિન પટેલ
અમદાવાદ- ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપનો ભગવો લહેરાવાનો દાવો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. તેમજ આ વખતે આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર […]