1. Home
  2. Tag "kadi"

કડીમાં 2151 ફુટના તિરંગા સાથે યાત્રામાં ભરત માતા કી જયના નારાથી દેશભક્તિનો માહોલ સર્જાયો

ગાંધીનગરઃ કડીમાં 2151 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો ગુંજી ઊઠ્યા હતા. આમ દેશભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તિરંગા યાત્રા પસાર થતાં નાગરિકો જોડાયા હતા. શહેરમાં 10 કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં […]

કડીના વાઘરોડાની સીમમાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં

મહેસાણાઃ  જિલ્લાના કડીના વાઘરોડા સીમમાં આવેલી નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળતાં એરંડા અને અજમો સહિતના રવિપાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર આપવા માટે માગ કરી છે. નર્મદા માઈનોર કેનાલ જર્જરિત બની ગઈ છે. કેનાલની મરામત માટે અગાઉ પણ ખેડુતોએ રજુઆતો કરી હતી. પણ નર્મદા વિભાગના અધિકારીઓએ કોઈ ધ્યાન […]

કડીના નંદાસણ પાસે ફેકટરીમાં વિકરાળ આગ લાગતાં ફાયર ફાયટરોને કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી

અમદાવાદઃ કડી તાલુકાના નંદાસણ રોડ પર આવેલી એક પશુ આહાર બનાવતી ફેક્ટરીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ધુળેટીની રજાના કારણે ફેક્ટરીમાં રજા હતી અને કોઈ કામદારો હાજર હતા નહીં.  ફેક્ટરીના અંદરથી એકાએક ધુમાડાઓ નીકળવા લાગ્યા હતા. જેની લોકોને ખબર પડતા ફેક્ટરીના માલિકને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટના સ્થળે […]

કડીમાં તિરંગા રેલી દરમિયાન નીતિન પટેલને દોડીને આવેલી ગાયે ઢીંચ મારતા ઢીંચણમાં ઈજા

અમદાવાદઃ રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત તમામ નાના-મોટા શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. કડીમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અગ્રણી એવા નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તિરંગા યાત્રામાં એક ગાયે દોડી આવીને નીતિન પટેલને ઢીંચ મારતા તેમણે ઢીંચણમાં ઈજા થઈ હતી. રાજ્યના […]

નીતિન પટેલના ગઢ કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો ગઢ મનાતા કડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરીથી વિજય થયો છે. રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે પહેલી નગરપાલિકા કબજે કરી હતી. કડી પાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પૈકી 35 બેઠકો ઉપર ભાજપની જીત થઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર કડી નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો પૈકી 26 […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો રેકોર્ડ બન્યોઃ નીતિન પટેલ

અમદાવાદ- ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપનો ભગવો લહેરાવાનો દાવો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. તેમજ આ વખતે આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કડી નગરપાલિકામાં 26 બેઠકો બિનહરિફ થતા ભાજપનો ભગવો લહેરાયો

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વતન કડીમાં નગરપાલિકાની ચૂંટણીમાં 36 બેઠકો પૈકી 26 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચુંટાયાં હતા. જેથી કડી નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code