કાકરાપાર ડેમ 160 ફૂટ છલોછલ ભરાયા બાદ ઓવરફ્લો, લોકો ડેમનો નજારો જોવા ઉમટી પડ્યાં
સુરત: દક્ષિણ ગુજરાતમાં વરસાદને લીધે નદી, તળાવો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘણાબધા તળાવો છલકાયા છે. સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી […]