1. Home
  2. Tag "kamya panjabi"

ટિવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ આર્યન ખાનની જમાનતને લઈને નારાજગી દર્શાવી – ટ્વિટ કરીને આપી પ્રતિક્રિયા

આર્યન ખાન કેસને લઈને કામ્યા પંજાબી નારાજ ટ્વિટ કરીને આપી કંઈક આવી પ્રતિક્રિયા મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી આર્યન ડ્રગ્સ કેસ ખૂબ ચર્તીત બન્યો ચે, બોલિવૂડ સ્ટાર્સ સહીત કેટલાક લોકો અભિનેતા શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા છે,ત્યારે હવે ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ પણ આ કેસમાં પ્રતિક્રીયા આપી છે. શાહરૂખના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવાયા બાદ […]

કપિલ શર્માએ કોને કહ્યુંઃ “ગણેશજીના સામે પણ તારુ મૉડેલિંગ બંઘ નથી થતુ”

કપીલ શર્મા પોતાની કૉમેડીથી લોકોને હસાવતા રહ્યા છે, પરંતુ તક મળતા જ કોઈને ટ્રોલ કરવાનું પણ નથી ચુકતા,તોજેતરમાં જ કપીલે ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી અને કવિતા કોશિકને એક ફોટોને લઈને ટ્રોલ કરી છે. વાત જાણે એમ છે કે, એફઆઈઆર ફેમ કવિતા કૌશિકે ગણેશ સ્થાપનાનો એક ફોટો શૅર કર્યો હતો,જે ફોટોમાં ગણેશજીની મૂર્તિની સામે કામ્યા પંજાબી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code