1. Home
  2. Tag "kangna ranout"

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફરી એક વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર નીકાળી ભળાશ-ફિલ્મ ‘થલાઈવી’ના વખાણ ન કરતા કહ્યું કંઈ આવું

કંગનાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ પર નિકાળી ભળાશ પોતાની ફિલ્મ થલાઈવીના વખાણ ન કરતા લોકોને આડે હાથ લીધા મુંબઈઃ- બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા સોશિયલ મીડિયા પર સતતએક્ટિવ રહે છે અને તેના નિવેદનને લઈને તે વિવાદ અથવા તો ચર્ચાનો વિષય પણ બનતી રહે છે, એક્ટ્રેસ કંગના તાજેતરમાં ફિલ્મ ‘થલાઇવી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં […]

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી ‘એમી એવોર્ડ’ માટે નોમિનેટ થતા કંગના રનૌતએ અભિનંદન પાઠવીને કહ્યું તેઓ ‘વિશ્વના બેસ્ટ એક્ટર’

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી એમી એવોર્ડથી નવાઝાયા કંગના રનૌતે તેઓને શુભેચ્છા પાઠવીને વિશ્વના બેસ્ટ એક્ટરમાંથી એક ગણાવ્યા મુંબઈઃ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડ જગતમાં કોઈની ઓળખના મોહતાઝ નથી, તેમની શાનદાર એક્ટિંગ અને તેમના ડોયલોંગસ બોલવાની અદાના સૌ કોઈ દિવાના છે,બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવતે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીને નેટફ્લિક્સ ફિલ્મ ‘સીરિયસ મેન’ માટે શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકિત થવા બદલ […]

ઈન્દિરા ગાંઘી પર બનનારી ફિલ્મ ‘ઈમરજન્સી’માં કંગના લીડ રોલ પ્લે કરવાની સાથે ડિરેક્ટર પણ બનશે – કહ્યું ,મારાથી બેસ્ટ કોઈ નહી કરી શકે

કંગના કરશે ફિલ્મ ઈમરજન્સીનું નિર્દેશન આ ફિલ્મમાં ઈન્દિરા ગાંઘીનો રોલ પણ પ્લે કરશે કંગના મુંબઈઃ- બોલિવૂડની ક્વિન કંગના રાનૌત આજકાલ તેની નવી ફિલ્મ ‘ઇમર્જન્સી’ ને લઈને ચર્ચામાં છવાઈ છે. તાજેતરમાં, તેણે ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા હતા જેમાં મેક અપ આર્ટિસ્ટ તેનો મેકઅપ કરતો જોવા મળ્યો હતો. આ સાથે કંગનાએ કહ્યું હતું કે ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code