કાર્તિક આર્યનને, ‘મહારાષ્ટ્રિયન ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનને, ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં મુરલીકાંત પેટકરની ભૂમિકા ભજવવા બદલ, ‘મહારાષ્ટ્રિયન ઓફ ધ યર 2025’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ દ્વારા કાર્તિકે માત્ર પોતાની મજબૂત અભિનય કુશળતા જ સાબિત કરી નહીં, પરંતુ મહારાષ્ટ્રના આ અદ્રશ્ય નાયકની પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર જીવંત પણ કરી. મુરલીકાંત પેટકર એ મહાન ખેલાડી છે, […]