Homeગુજરાતીકાર્તિક આર્યનની આવતી કાલે રિલીઝ થનારી ફિલ્મ 'શેહજાદા'નો વિડીયો બૂર્જ ખલીફા પર...

કાર્તિક આર્યનની આવતી કાલે રિલીઝ થનારી ફિલ્મ ‘શેહજાદા’નો વિડીયો બૂર્જ ખલીફા પર છવાયો

  • કાર્તિક આર્યનની ફિલ્મ શેહજાદાનો વીડિયો બૂર્જ ખલિફા પર દર્વાયો
  • આ ફિલ્મ આવતી કાલે સિનેમાઘરોમાં થશે રિલીઝ

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન પોતાની અપકમિંગ ફઇલ્મ કે જે આવતી કાલે રિલીઝ થવા જઈ રહી છે તેને લઈને ચર્ચામાં છે ત્યારે ફિલ્મ શહેજાદા હવે ગદુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ ગણાતા બૂર્જ ખલિફા પર દર્શાવવામાં આવ્યો છે.

કાર્તિક અને કૃતિ સનેન સ્ટારર ફિલ્મ શહેજાદા આવતી કાલે 17 ફેર્બુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલા આજે તેનો વીડિયો બૂર્જ ખલિફા પર દર્શવતા ફિલ્મને જોરદાર પ્રમોશન મળી રહ્યું છે.બૂર્જ ખલીફા પર બોલિવૂડના કાર્તિક શહજાદાની ફિલ્મનું પ્રમોશનલ ટીઝર બતાવવામાં આવ્યું હતું, આ ફિલ્મ સાઉથની અલ્લુ અર્જુન સુપરહિટ ફિલ્મની સત્તાવાર રિમેક છે.

કાર્તિક પોતાની ફિલ્મ  ‘ભૂલ ભૂલૈયા 2’  બાહ હવે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવા આવી રહ્યો છે આ ફિલ્મ કોમેડી-એક્શનથી સજ્જ છે પરેશરાલવ પણ  મુખ્ય રોલ પ્લે કરી રહ્યા છે
અભિનેતા તેની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યો છે અને હવે તેનું પ્રમોશન દુબઈમાં શાનદાર રીતે જોવા મળ્યું છે. ‘પ્રિન્સ’ બુર્જ ખલીફા પર કાર્તિક આર્યન છવાયો છે.

‘શહેજાદા’ની વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવને કર્યું છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની જોડી કૃતિ સેનન સાથે છે. કાર્તિક અને કૃતિ ઉપરાંત તેમાં મનીષા કોઈરાલા, પરેશ રાવલ, રોનિત રોય પણ મુખ્ય ભૂમિકામાં છે.કાર્તિક આર્યન આ ફિલ્મથી પ્રોડક્શનમાં ડેબ્યૂ કરી રહ્યા છે.

 

સંબંધિત લેખો

Most Popular