ફરવાના લોકપ્રિય સ્થળની બાબતે પ્રથમ વખત યુપીએ બાજી મારી -ઘાર્મિક સ્થળો મામલે તમિલનાડુને પછાળીને કાશી અને મથુરા મોખરે
લખનૌઃ- ભારત દેશ વિવિઘ સંસ્કૃતિઓથી ભરેલો દેશ છે અહી ફરવા માટે અનેક પ્રાચીન મંદિરો ખાસ છે તો ફરવા માટે અનેક મહેલો અને કિલ્લાઓ પણ છે જો કે એક રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશે પ્રથમ વખત ફરવાની બાબતોના લીસ્ટમાં બાજી મારી છે. દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે તમિલનાડુના દરિયાકિનારા, દુર્ગમ પહાડીઓ પર વસેલા શહેરો પહેલી પસંદ છે. વર્ષ […]


