પાકિસ્તાનના કરાચીમાં કલમ 370 વિરુદ્ધ નિકળેલી રેલી પર ગ્રેનેડ વડે હુમલો- 30 લોકો ઈજાગ્રસ્ત
કરાચીમાં રેલી પર હુમલો ગ્રેનેડ વદે હુમલો કરવામાં આવ્યો 30 લોકો થયા ઘાયલ સિંધુદેશ રિવોલ્યુશન આર્મી નામના સંગઠને હુમલાની જવાબદારી લીધી આ સંગઠન સિંધ પ્રદેશને કરાચીથી અલગ કરવાની સતત માંગણી કરે છે કાશ્મીરમાંથી કલમ 370 અસરહીન કરવાને એક વર્ષ પુરુ થયુ ત્યારે તેના વિરોધમાં પાકિસ્તાનના કરાચીમાં બુધવારના રોજ રેલી કાઢવામાં આવી હતી,આ રેલી પર ગ્રેનેડ […]


