સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીએ ઊજવાશે રંગોત્સવ
મંદિરના પ્રાંગણમાં હાઈટેક મશીનથી ઉડાડવામાં આવશે રંગો કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરાશે પ્રાકૃતિક સપ્ત ધનુષ્યના રંગો રાજસ્થાનથી મંગાવાયા બોટાદઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ધૂળેટીનું પર્વ ધામધુમથી ઊજવવામાં આવશે.કષ્ટભંજન દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવશે. ત્યારબાદ 7 પ્રકારના 51 હજાર કિલો રંગ અર્પણ કરવામાં આવશે. સવારે દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા […]