તાબિલાન પણ પાકિસ્તાન ઉપર કરશે જળ સર્જિકલ સ્ટ્રાઈક, કુનાર નદીનું પાણી રોકશે
પાકિસ્તાન માટે હાલમાં ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાઈ છે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ નદીનું પાણી અટકાવીને પાકિસ્તાનની મુશ્કેલી વધારી દીધી છે, ત્યારે હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ પાકિસ્તાન તરફ વહેતી કુનાર નદીનું પાણી રોકવાનો મોટો નિર્ણય લીધો છે. આ પગલાથી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં જળ સંકટ ઘેરું બનવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, તાલિબાન […]


