1. Home
  2. Tag "kithen tips"

કિચન ટિપ્સઃ- પનીર પસંદ હોય તો હવે આ નાલસ્તો ચોક્કસ ટ્રાય કરો પનીર મસાલા ક્રિસ્પી રોલ

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ સ્પ્રિંગ રોલ તો ખાધા જ છે જેમાં નુડલ્સ કે કોબિ ગાજરનું સ્ટફિંગ હોય છે જો કે આજે પનીરની સરસમજાની વાનગી બનાવીશું જે એક રોલ હશે ક્રિસ્પી પણ અને ટેસ્ટી પણ હશે તો ચાલો જાણીએ તેની આખી રીત પનીર રોલની સીટ બનાવાની રીત રોલની સીટ બનાવા માટે પહેલા તો 500 ગ્રામ […]

કિચન ટિપ્સ- દૂધી ન ભાવતી હોય તો આ દૂધીના રિંગ પકોડા કરો ટ્રાય, દૂઘી પણ લાગશે સ્વાદિષ્ટ

સાહિન મુલતાનીઃ- દૂધી આમતો ઘણા લોકોને નથી ભાવતી દૂધીનો હલવો ભાવે પરંતુ શાક ખાવામાં લોકો આનાકાની કરે છએ જો કે આજે આપણે એક સરસ મજાની દૂધીની રેસિપી જોઈશું જેનું નામ છે રિંગ પકોડા જે ખાતા જ તમને દૂધી ભાવતી થઈ જશે. સામગ્રી એક નંગ પાતળી દૂધી 4 નંગ – બાફેલા બટાકા 2 નંગ – જીણી […]

કિચન ટિપ્સઃ- બટાકા ખાય ખાયને કંટાળ્યા છો, તો હવે ટ્રાય કરો આ ક્રિસ્પી સ્ટાટર્ડ, બનાવામાં ઈઝી ખાવામાં ક્રિસ્પી

સાહીન મુલતાનીઃ- સામાન્ય રીતે બટાકા એટલે દરેક શાકભાજીનો મિત્ર, જે દરેકમાં ભળી જાય અને બટાકાની એટલી બધી વાનગીો બનતી હોય છે કે જેને ગણવી પણ મુશ્કેલ છે,તો આજે બટાકામાં બ્લેક પેપર બોલ બનાવીશું જે માત્ર 4 થી 5 સામગ્રીમાં બનીને રેડી થઈ જશે, અને બાળકોને ખાસ આ ભાવશે પણ તો તમે પ ણતમારા બાળક માટે […]

કિચન ટિપ્સ- બટાકાના સમોસા ખાયને કંટાળ્યા છો તો હવે ઘરે બનાવો આ મેગી મસાલા સમોસા

સાહિન મુલતાનીઃ- મેગી એવી વસ્તુ છે કે જે ઝડપી બનીજવાથી સૌ કોઈને પસંદ હોય છે  અને તરત ખાવા માટેનો તે બેસ્ટ ઓપ્શન હોય છે જોકે મેગી મેંદામાંથી બનતી હોવાથી તેને વાંરવાર ન ખાવી જોઈએ ,ક્યારેક ખાી લઈએ તો મુશ્કેલી નહી સર્જાય.મેગી માંથી આપણે એવનવી વાનગીઓ બનાવતા જોઈ હશે આજે મેગીના સમોસા બનાવીશું તે પણ ટેસ્ટી […]

કિચન ટિપ્સઃ- ઉનાળામાં વાંરવાર લીબું શરબત પીવું છે તો જાણીલો શોર્ટકટ રીત, સાચણી બનાવીને કરીલો સ્ટોર

સાહીન મુલતાનીઃ- હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે લીબું રાણી આપણુ ફેવરિટ પીણુ છે.સામાન્ય રીતે આપણાને લીબું શરબત પીવાનું ઘણું ગમતું હોય છે જો કે તેને બનાવવાની માથાકૂટ વધુ લાગતી હોય છે, પરંતુ તો આ માટે આપણે પહેલાથી જ ખાંડની ચાસણી બનાવીને રાખી દઈએ તો આ માથાકૂટમાંથી છૂટકારો મળી શકે છે એટલું જ નહી […]

કિચન ટિપ્સઃ- જો ઝટપટ કોઈ શાક બનાવવું છે તો જોઈલો આ સેવનું ખાટ્ટું શાક બનાવાની રીત.

સાહિન મુલતાનીઃ- સેવનું શાક હોય કે ગાઠીયાનું શાક કાઠીયાવાડમાં આ શાક ખૂબ ખાવામાં આવે છે ગુજરાતીોની શાન છે,સૌરાષ્ટ્રમાં તો સવારના નાસ્તામાં રોટલા સાથે સેવ કે ગાઠીયાનું ડુંગરી સાથે શાક બનાવવામાં આવે છે તેનું કારણ છે કે આ શાક સૌથી ઝડપી બની જાય છે સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે જો આજે આપણે સેવનું […]

કિચન ટિપ્સઃ- બાળકો રોટલી ખાવામાં આનાકાની કરે તો હવે ટ્રાય કરો આ ચિઝ પોટેટોનું ટેસ્ટી યમ્મી શાક, બાળકો હોંશે હોંશે રોટલી ખાશે

સાહિન મુલતાનીઃ- બટાકા એવી વસ્તુ છે કે જમાંથી હજારો વાનગીઓ બનાવી શકાય છે,શાકથી લઈને અવનવા નાસ્તાઓ બટાકામાંથી બને છે પણ આજે એક મેક્સિકન સ્ટાઈલમાં ચિઝ પોટેટોની સબજી બનાવાની ઈઝી રીત જોઈશું, જો ક્યારેક અચાનક મહેમાન આવ્યા હોય તો તમે આ શાક બનાવી શકો છો,તો ચાલો જોઈએ આ ચિઝી પોટેટો ગ્રેવી બનાવાની રીત સામગ્રી 500 ગ્રામ […]

કિચન ટિપ્સઃ- શું તમે કોબીજ બેસનના આ ટેસ્ટી સેઝવાન રોલ ટ્રાય કર્યા છે જો નહી તો જાણીલો કઈ રીતે બને છે

સાહિન મુલતાની સામગ્રી 1 નંગ મોટૂ કોબીજ 2 કપ બેસન 1 ચમચી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણ મીઠું સૌ પ્રથમ કોબીજના આગળના દાંડાને કટ કરીલો હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા રાખો પાણી ગરમ થાય એટલે આખુ કોબિઝ અંદર નાખીને 2 મિનિટ થવાદો આમ કોબિઝના પત્તા અલગ થશે હવે એક એક કોબિઝના પત્તા કાઢીને તેમાંથી […]

કિચન ટિપ્સઃ- હવે બટાકાની નહી પરંતુ આ રીતે બનાવો કાચા કેળાની ફ્રેંચફ્રાઈસ, બાળકો તથા મોટાઓને પણ ખૂબ ભાવશે

સાહિન મુલતાનીઃ-   ફ્રેંચ ફ્રાઈસ નામ સાંભળતા જ નાના બાળકોથી લઈને મોટાઓના મોઢામાં પાણી આવી જાય છએ આપણા સૌ કોઈને ખૂબ ભાવે છે પરંતુ આજે બટાકા નહી પણ કાચા કેળાની ફઅરેંચફ્રાઈસ બનાવીશું જે ટેસ્ટમાં પણ અલગ હશે અને સાઈઝમાં છોડી લોંગ હશે સાથે ખાવામાં ખૂબ જ જામો પડી જશે   સામગ્રી   6 નંગ કાચા […]

કિચન ટિપ્સઃ- હવે સ્વિટ કોર્નમાંથી બનાવો આ મસાલેદાર ચટાકેદાર વાનગી જોઈલો તેની રેસિપી

સાહિન મુલતાનીઃ- મકાઈનો ચવડો આવે એટલે એક જ વાત ધ્યાનમાં આવે મકાઈના પૌઆ પરંતુ આજે અમેરિકન મકાઈને છીણીને એક સરસ મજાનો ચેવડો બનાવાની રીત જોઈશું છે ખાવામાં હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હશે. સામગ્રી 3 નંગ – અમેરિકન મકાઈ ( છીણીમાં ક્રશ કરીલો) 1 ચમચી – રાય 3 નંગ – લીલા મરચા જીણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code