કિચન ટિપ્સઃ સવારે નાસ્તામાં બાળકો માટે બનાવો રવાની પેન કેક ,ખાવામાં સ્વિટ અને હેલ્ધી પણ
સાહિન મુલતાનીઃ- સામગ્રી 3 કપ રવો 1 કપ મેંદો 4 કપ દીધ 1 કપ ખાંડ 1 ચમચી બેકિગ સોડા પા ચમચી એલચીનો પાવડર પા ચમચી તજનો પાવડર તળવા માટે દેશી ઘી સૌ પ્રથમ એક મોટૂ બાુલ લો તેમાં રવો અને મેંદો ચારણ ીવડે બરાબર ચારી લો હવે આ બન્ને લોટના મિશ્રણમાં બેકિંગ પાવડર એડ કરીને […]


