Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ લીલા વટાણા સાથે ગાજરનું આ રીતે બનાવો શાક, ઝટપટ બનીને...

કિચન ટિપ્સઃ લીલા વટાણા સાથે ગાજરનું આ રીતે બનાવો શાક, ઝટપટ બનીને થશે રેડી ખાવામાં ટેસ્ટી

સાહિન મુલાતનીઃ-

  • ગાજર વટાણાનું ટેસ્ટી શાક
  • આ રીતે 20 મિનમિટમાં બનીને થશે રેડી

લીલા વટાણા સાથે પનીરનું શાક આપણે રેસ્ટોરન્ટમાં ખૂબ મજાથી ખાતા હોઈએ છીએ પણ જો એજ શાક પનીકના બદલે ગારજ સાથે બનાવાની રીત જાઈશું અને તે પણ 20 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. જે ખાવામાં પણ ટેસ્ટી હશે

ખાંડની નિકાસ મામલે ખેડૂતોને રાહત – ડિસેમ્બરના અંત સુધીમાં 1.5 મિલિયન ટન ખાંડ થઈ શકે છે નિકાસ 

સામગ્રી

  • 1 કપ – લીલા વટાણા(બાફેલા)
  • 5 નંગ  ગાજર –  જીણા સમારેલા ટૂકડાને બાફી લેવા
  • 1 નંગ – ટામેટા
  • 1 નંગ – ડુંગળી
  • 7-8 નંગ સલણની કળી
  • અક મોટા -આદુનો ટૂકડો
  • સ્વાદ પ્રમાણે – નમક
  • 2 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • જરુર પ્રમાણે -હળદર
  • 2 ચમચી – મલાઈ
  • 1 નંગ – તજ
  • 4 નંગ -લવિંગ
  • 4 નંગર -મરી
  • 2 ચમચી – જીરુ

સૌ પ્રથમ ડુંગળી  ટામેટાને મોટા મોટા સમારીલોહવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલમાં જીરું ,ડુંગળી .ટામેટા, લસણની કળીઓ અને આદુને જીણું જીણું સમારીને એડ કરીલો,ત્યાર બાદ તેમાં તજ-લવિંગ અને મરી પમ એડ કરીલો.હવે આ દરેકને ગેસ પર પાંચ મિનિટ સુધી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લોહવે ગેસ બંધ કરી આ ગ્રેવીને ઠંડી થવા દો,ત્યાર બાદ મિક્સરની જારમાં તેને તદ્દન જીીઈ ક્રશ કરી લો

હવે જે કઢાઈમાં ગ્રેવી બનાવી તમાં ફરી બે ચમચી તેલ લઈને જીરું એડ કરો અને ત્યાર બાદ તેમાં આ ગ્રેવી નાખીદો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ અને લાલ મરચું એડ કરીને 2 ચમચી જેટલું પાણી નાખીને ગ્રેવીને વધુ 3 મિનિટ થવાદો

હવે ગ્રેવીમાં બાફેલા વટાણા અને ગાજરના ટૂકડા એડ કરી દો, હવે તેમાં 2ચમચી મલાઈ એડ કરો અને થોડુ ડ્રાય થાય ત્યા સુધી થવાદો,હવે કઢાઈને ઢાંકીને ગેસની ફ્લેમ ઘીમી કરીને 5 મિનિટ સુઘી થવાદો,

 

સંબંધિત લેખો

Most Popular