1. Home
  2. Tag "Kolkata"

પેટ્રોલ-ડિઝલના ભાવનો વિદ્યાર્થીઓએ અનોખી રીતે કર્યો વિરોધઃ વાહન ચાલકોને રૂ. 20 સસ્તુ આપ્યું પેટ્રોલ

દિલ્હીઃ ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલના ભાવ રૂ. 100ને વટાવી ચુક્યાં છે. તેમજ ડીઝલના ભાવ પણ 90 સુધી પહોંચી ગયા છે. દેશમાં કેટલાક વિસ્તારમાં રૂ. 105માં આવતું હોય પરંતુ મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ લગભગ રૂ. 20 જેટલી ઓછી કિંમતે આપવામાં આવ્યું હતું. કોલકતામાં એપીજે અબ્દુલ કલામ કોલેજના શિક્ષકો […]

દેશમાં જેએમબીના 15 આતંકીઓ કાશ્મીર સહીતના રાજ્યોમાં પથયારેલા છે – 3 ની કોલકાતાથી ઘરપકડ

જેએમબીના 3 આતંકીઓની કોલકાતામાં ધરપકડ 15 જેટલા આતંકીઓ દેશમાં પથરાયેલા છે   દિલ્હીઃ- દેશમાં આતંકીઓની ઘુસણખોરીના બનાવો વધતા જતા છે, જો કે સેના,પોલિસ અને દેશની સુરક્ષામાં જાડાયેલા તમામ જવાનો અને રક્ષકો  તેમને તેમના નાપાક ઈરાદામાં  નિષ્ફળ કરી રહ્યા છે, ત્યારે  જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશના ઓછામાં ઓછા 15 આતંકીઓ આ વર્ષની શરૂઆતમાં પાડોશી દેશથી પશ્ચિમ બંગાળની સરહદમાં પ્રવેશી […]

કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીનના ત્રણ આતંકીની ધરપકડ, હથિયાર જપ્ત કરાયા

કોલકાત્તામાં પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે નવી દિલ્હી: કોલકાત્તા પોલીસે મોટા એક્શન લીધા છે. કોલકાત્તા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે કોલકાત્તામાંથી જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશના ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. STFએ શંકાસ્પદોની પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. […]

કચ્છના અબડાસાના બેનમુન બાંધણીઓની મુંબઈ, કોલકાત્તા, જયપુર સહિતના મહાનગરોમાં ભારે માગ

ભૂજઃ કચ્છમાં ભૂકંપ બાદના બે દાયકામાં ઔદ્યોગિક વિકાસે હરણ ફાળ ભરી છે. તેના લીધે રોજગારીનું પણ સારૂ એવું સર્જન થયુ છે. કચ્છનું ભરતકામ પણ દેશભરમાં વખણાય છે. આ ઉપરાંત બાંધણી ઉદ્યોગ પણ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. અબડાસામાં બાંધણીકળા દ્વારા નવથી દસ હજાર બાંધણી’ કારીગર મહિલાઓ દૈનિક રૂા. 100થી 200 લેખે ચાર-પાંચ કલાક કામ […]

ઓક્સિજન લેવલ માટે હવે જરૂર નહીં પડે ઓક્સિમીટરની, મોબાઈલમાં જ થશે ચેક

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સામે આવી હતી. બીજી તરફ પીડિતોના ઓક્સિજન લેવલને માપવા માટે ઓક્સિમીટરની ડીમાન્ડ વધી હતી. જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. જો કે, હવે ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની જરૂર નહીં પડે. મોબાઈલ ઉપર જ ચેક કરી […]

કોલસા કૌંભાડ: કોલકાતા સહિત 5 જગ્યાએ CBIની રેડ

કોલસા કૌભાંડ કેસમાં CBI હરકતમાં આવી CBIએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા મુખ્ય આરોપી અનુપ માઝીના નીકટવર્તી અમિત અગ્રવાલના સ્થળો પર CBI ટીમ પહોંચી નવી દિલ્હી: કોલસા કૌભાંડ કેસમાં CBI હરકતમાં આવી છે. CBIએ કોલકાતા સહિત 5 સ્થળો પર દરોડા પાડ્યા છે. મુખ્ય આરોપી અનુપ માઝીના નીકટના અમિત અગ્રવાલના સ્થળો પર CBIની ટીમ […]

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]

વડા પ્રઘાન મોદી ચૂંટણીની જાહેરાત બાદ પ્રથમ વખત 7 માર્ચના રોજ બંગાળમાં વિશાળ રેલી યોજશે

પીએમ મોદી 7 માર્ચના રોજ બંગાળમાં યોજશે રેલી રેલીને ઐતિહાસિક બનાવવાની કવાયત દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણીની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળીમાં પહેલી મોટી રેલી કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર 7 માર્ચે યોજાનાર છે. ભીડના દ્રષ્ટિકોણથી આ રેલીને ઐતિહાસિક બનાવવા માટે ભાજપ તમામ રીતે પ્રયત્નોમાં જોતરાઈ છે. મળતી માહિતી પ્રમાણે  સાંસદથી બૂથ લેવલ સુધી […]

દેશમાં ચાર રાજધાનીની મમતા બેનર્જીએ કરી માંગણી

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં […]

છેતરપિંડી! ઓનલાઇન મંગાવ્યો રૂ.84,900નો iPhone અને બોક્સમાંથી નીકળ્યા સાબુ

ઇન્ટરનેટથી ઓનલાઇન ઓર્ડર દરમિયાન છેતરપિંડીના કિસ્સા વધ્યા ઓનલાઇન ઓર્ડર કરાયેલા iPhoneની જગ્યાએ બોક્સમાંથી સાબુ નીકળ્યા કોલકાતાના રહેવાસીએ છેતરપિંડી બાદ નોંધાવી પોલીસ ફરિયાદ કોલકાતા: ઇન્ટરનેટના આ સમયમાં લોકોમાં અત્યારે ઓનલાઇન ખરીદીનો ટ્રેન્ડ ખાસ્સો ફૂલ્યોફાલ્યો છે પરંતુ સાથે સાથે ઓનલાઇન ઓર્ડર કરાયેલી વસ્તુઓમાં છેતરપિંડીના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. આવો જ એક વધુ છેતરપિંડીનો કિસ્સો કોલકાતામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code