1. Home
  2. Tag "kumar vishwas"

મેનકા ગાંધીની બેઠક પરથી ભાજપ પ્રેમ શુક્લાને ઉતારે તેવી શક્યતા, પીલીભીતમાં ગંગવાર ફાઈનલ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ ત્રીજી યાદી પર મંથન કરી રહ્યું છે. અત્યાર સુધીમાં જાહેર થયેલી બે યાદીઓમાં ભાજપે 267 ઉમેદવારોને ઘોષિત કર્યા છે. પરંતુ યુપીમાં 24 ઉમેદવારો જાહેર થવાના બાકી છે અને બિહારમાં પણ એકપણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે બંને રાજ્યોમાં મોટી […]

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા […]

કેન્દ્ર સરકારે કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા આપી,CRPF જવાન રહેશે તૈનાત

કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા MHAએ IBના રિપોર્ટ પર લીધો નિર્ણય CRPF જવાન રહેશે તૈનાત દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કુમાર વિશ્વાસને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IBના રિપોર્ટ પર MHAએ વિશ્વાસને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.આમ,CRPF જવાન તૈનાત રહેશે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિશે આપવામાં આવેલા નિવેદન બાદ કુમારને આ સુરક્ષા […]

પંજાબમાં મતદાન પૂર્વે કવિ કુમાર વિશ્વારે અરવિંદ કેજરીવાલ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ પંજાબ વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીમાં મતદાન માટે હવે માત્ર ચાર જ દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આ દરમિયાન આમ આદમીના પૂર્વ નેતા અને જાણીતા કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, […]

કવિ કુમાર વિશ્વાસની પાકિસ્તાનને લલકાર, ઈમરાન ખાન અબ તો દિમાગ ઠિકાને લગા લે, વરના હામારી સેના કા ઠિકાના નહીં

ભારતીય વાયુસેનાની પાકિસ્તાન સામે આજે કરવામાં આવેલી કાર્યવાહીથી આખા દેશમાં ઉત્સાહની લહેર દોડી ગઈ છે. આ અહેવાલની જાણકારી મળ્યા બાદ દરેક ભારતીયનો જોશ હાઈ થઈ ગયો છે. કવિ કુમાર વિશ્વાસે  સોશયલ મીડિયા પર ભારતીય વાયુસેનાના મ્હોંફાટ વખાણ કર્યા ચે. તેની સાથે જ તેમણે એર સ્ટ્રાઈકના પુરાવા માંગનારાઓની પણ ઝાટકણી કાઢી છે. કુમાર વિશ્વાસે પોતાના વ્યંગાત્મક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code