1. Home
  2. Tag "Kuno National Park"

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]

74 વર્ષ બાદ દેશના કુનો નેશનલ પાર્કમાં દેખાશે ચિતા,જન્મદિવસ પર પીએમ મોદીની ભેટ

દિલ્હી:આઝાદી પછી ભારતે સૌપ્રથમ જે વસ્તુ ગુમાવી તે જંગલનો ઉસેન બોલ્ટ ‘ચિતા’ હતો.દેશમાં છેલ્લે 1948 માં ચિત્તા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા.હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 74 વર્ષ બાદ ચિતા ફરી ભારતની ધરતી પર પગ મુકવા જઈ રહી છે.આ ઐતિહાસિક અવસરની ખાસ વાત એ છે કે આ દિવસે એટલે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code