રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર વધુ એક મોટો હુમલો કર્યો, 17 નાગરિકોનાં મોત
કિવ, 06 ઓગસ્ટ 2026: રશિયાએ યુક્રેનની રાજધાની કિવ અને તેની આસપાસના વિસ્તાર પર વધુ એક મોટો હુમલો કર્યો. આ હવાઈ હુમલામાં 17 લોકોનાં મોત થયાં અને 44 લોકો ઘાયલ થયા. હુમલા દરમિયાન રશિયન મિસાઇલો દ્વારા અનેક મોટી કંપનીઓના વેરહાઉસ અને બિઝનેસ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. રશિયાએ જણાવ્યું છે કે નિશાન બનાવવામાં આવેલાં સ્થળો યુક્રેનિયન […]


