કિચન ટિપ્સઃ- શિયાળામાં આ રીતે બનાવો ખજૂર અને સાકરના લાડુ, ખાવામાં ભાવતા અને બનાવામાં પણ સરળ
સાહિન મુલતાનીઃ- શિયાળામાં આપણે સૌ કોઈ ખજૂર પાક, અળદીયો પાક વગેરે ખાતા હોય છે. તો ાજે વાત કરીળું ખજૂર અને સાકરના સરસમજાના લાડુ બનાવાની જે બનાવામાં તો ઈઝી છે સાથે નાના મોટા સૌ કોઈને ભાવશે પણ. સામગ્રી 500 ગ્રામ – બીયા કાઢેલી નરમ ખજૂર 200 ગ્રામ – સાકર ( અધકચરી દળીલેવી) 200 ગ્રામ – કોપરાની […]