1. Home
  2. Tag "Landslide"

હિમાચલમાં પસાર થઈ રહેલી ટાટા સૂમો ઉપર વિશાળ પથ્થર પડ્યો, 13 મુસાફર દબાઈ ગયા

શિમલા, 24 જુલાઈ, 2026 – હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર યથાવત્ છે. આજે શુક્રવારે અહીં ચંબા જિલ્લાના પાંગી-ઉદયપુર માર્ગ પર કડૂ (કાહુડૂ) નાળા પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો. અહીં પહાડ પરથી એક વિશાળ ખડકનો હિસ્સો તૂટી પડ્યો જે સીધો એક સૂમો ગાડી ઉપર પડ્યો હતો જેને કારણે તેમાં મુસાફરી કરી રહેલા ડ્રાઈવર સહિત 13 લોકોના […]

ચીનના ચોંગકિંગ શહેરમાં ભૂસ્ખલનમાં 8નાં મોત, 34 લાપતા  

બેઇજિંગ, 18 જુલાઈ 2026: ચીનના નૈઋત્યમાં આવેલા ચોંગકિંગ શહેરમાં ભૂસ્ખલનને કારણે ભારે તબાહી સર્જાઈ છે. ચીનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ભૂસ્ખલનમાં રહેણાંક મકાનો દટાઈ ગયા હતા અને આ વિસ્તારમાંથી 1,100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. શિનહુઆના અહેવાલ મુજબ, ભૂસ્ખલનને કારણે આશરે આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય 34 લોકો […]

ચીનમાં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત

બેઇજિંગ, 08 જુલાઈ 2026: કુદરતી આફતોનો સામનો કરી રહેલા ચીનમાંથી બે ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે. વાયવ્ય ચીનમાં ભૂસ્ખલનની એક મોટી ઘટનામાં મૃત્યુઆંક વધીને 21 પર પહોંચ્યો છે, જ્યારે બીજી તરફ ગુઆંગસી વિસ્તારમાં પૂરના પાણી સાથે સેંકડો ઝેરી સાપ રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પૂરના પાણીમાં તણાયા […]

દિલ્હી-UP અને હરિયાણામાં ધોધમાર વરસાદ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 32 રસ્તા બંધ

નવી દિલ્હી, 8 જુલાઈ 2026: ચોમાસું સમગ્ર દેશમાં પ્રકોપ મચાવી રહ્યું છે. ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં મુશળધાર વરસાદે ભારે તારાજી […]

અરુણાચલ પ્રદેશ: ઇટાનગરમાં ભૂસ્ખલનથી દિવાલ ધરાશાયી, 4 મજૂરોના મોત

નવી દિલ્હી, 17 માર્ચ 2026: અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે નીતિ વિહાર વિસ્તારમાં એક મોટી દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ઇટાનગરના નીતિ વિહાર વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. ભૂસ્ખલન દરમિયાન દિવાલ ધરાશાયી થઈ […]

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં કોલ્ટન માઇનિંગ સાઇટ પર ભૂસ્ખલનમાં 200 થી વધુ લોકોના મોત

નવી દિલ્હી, 05 માર્ચ 2026: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વીય ક્ષેત્રમાં કોલ્ટન ખાણકામ સ્થળ પર ભૂસ્ખલનથી મૃત્યુઆંક 200 થી વધુ થઈ ગયો છે, જેમાં લગભગ 70 બાળકોનો સમાવેશ થાય છે. ઉત્તર કિવુ પ્રાંતના રૂબાયા ખાણકામ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં ખાણિયાઓ, ખાદ્ય વિક્રેતાઓ અને અન્ય નાના વેપારીઓ દટાઈ ગયા હતા. મૃતકોમાં મોટાભાગના […]

ફિલિપાઇન્સમાં કચરાના ઢગલા ધરાશાયી, 38 લોકો ગુમ

નવી દિલ્હી, 09 જાન્યુઆરી 2026: ફિલિપાઇન્સના સેબુ સિટીમાં એક લેન્ડફિલ સાઇટ પર કચરા અને કાટમાળનો મોટો ઢગલો તૂટી પડ્યો, જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ. એક મહિલાનું મોત થયું અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે. ફિલિપાઇન્સના સેબુ સિટીમાં એક લેન્ડફિલ સાઇટ પર કચરા અને કાટમાળનો એક વિશાળ […]

2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024માં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત આસામ અને ગુજરાતને રૂ. 707.97 કરોડની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ કેન્દ્રીય સહાય રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) માંથી પૂરી પાડવામાં આવે છે, જે વર્ષની શરૂઆતમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF) માં ઉપલબ્ધ બેલેન્સના […]

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]

દાર્જિલિંગમાં ભૂસ્ખલન અને ભારે વરસાદ વચ્ચે બાલાસોન નદી પરનો બ્રિજ ધરાશાયી, 14ના મોત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને સિક્કિમમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે દાર્જિલિંગમાં એક મુખ્ય બ્રિજ તૂટી પડ્યો છે, જેમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ગુમ છે. અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. વ્યાપક નુકસાનના કારણે સમગ્ર ઉત્તર બંગાળનું જનજીવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code