1. Home
  2. Tag "Lathakand"

બિહારમાં ફરીથી લઠ્ઠાકાંડઃ મોતિહારીમાં ઝેરી દારૂ પીધા બાદ 16 વ્યક્તિઓના મોત

પટણાઃ બિહારમાં ફરી એકવાર લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મોતિહારીના તુરકૌલિયા, હરસિદ્ધી અને પહારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારુ પીવાથી મોતની ઘટના સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. જો કે, હજુ સુધી તેમના પીએમ કરવામાં આવ્યાં નથી. દરમિયાન વહીવટી તંત્રએ ડાયરિયાથી મોત થયાનો દાવો કર્યો હતો. દરમિયાન શનિવારે બપોર સુધીમાં […]

ભાવનગરમાં લઠ્ઠાકાંડના સારવાર લઈ રહેલા 13 દર્દીઓ પોલીસના ડરથી હોસ્પિટલમાંથી નાસી ગયા

ભાવનગરઃ બોટાદના બરવાળા (ઘેલાશાહ) પંથકમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા અનેક દર્દીઓને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારવાર લઈ રહેલા દર્દીઓને પોલીસનો ભય સતાવી રહ્યો છે. સાજા થઈશું એટલે પોલીસ જેલમાં પુરી દેશે એવા ભયને કારણે 13 થી વધુ દર્દીઓ હોસ્પિટલમાંથી અધુરી સારવારે ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. બોટાદ તથા […]

બરવાળા તાલુકાના ચોકડી ગામે લઠ્ઠાકાંડ સર્જાયો, દેશી દારૂ પીતા આજુબાજુના ગામોના 18ના મોત

બોટાદઃ  જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામના પીઠામાંથી દેશી દારૂ લઈ જઈને દારૂ પીવાથી લઠ્ઠાંકાડ સર્જાયો હતો. જેમાં બરવાળા,રાણપુર તેમજ ધંધુકા તાલુકાના ગામોના કેટલાક શખસોએ દેશી દારૂ પીધા બાદ તબિયત લથડતા મોડીરાત સુધીમાં 18 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 50 જેટલા શખ્સોને બરવાળા,ધંધુકા,બોટાદ તેમજ ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ લઠ્ઠાકાંડના બનાવની જાણ થતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code