વિધાનસભા ચૂંટણી પરિણામ: કેરલમમાં કોંગ્રેસ 100 બેઠકોની નજીક પહોંચી
કોચી, 4 મે 2026: બંગાળ, તમિલનાડુ, પુંડુચેરી અને અસમની સાથે કેરલમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે, કેરલમની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે રાહત સમાન રહ્યાં છે. 140 બેઠકો ધરાવતી કેરલમ વિધાનસભાની 99 જેટલી બેઠકો ઉપર હાલ કોંગ્રેસ અને ગંઠબંધન આગળ ચાલી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસના કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી […]


