1. Home
  2. Tag "lockdown"

કોરોના બેકાબૂ થતા દિલ્હીમાં આજથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના બેકાબૂ થતા કેજરીવાલ સરકારનો નિર્ણય દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત લોકડાઉન દરમિયાન બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ કહેર વર્તાવી રહ્યું છે અને હાલાત બેકાબૂ બનતા હવે કેજરીવાલ સરકારે દિલ્હીમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજધાની દિલ્હીમાં આજ રાત […]

રાજસ્થાનમાં આજથી 3 મે સુધી લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી લોકડાઉન જન અનુશાસન પખવાડિયા નામ આપ્યું જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ રહેશે શરૂ જયપુર : સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે રાજ્યમાં સરકાર લોકડાઉન કરવા અગ્રેસર થઇ છે. ત્યારે રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે આજે […]

કોરોનાના સંક્રમણની ચેઈન તોડવા માટે બે સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જરૂરી હોવાનો તબીબોનો મત

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સમક્રમણ વધતુ જાય છે. કોરોનાને બીજો તબક્કો ઘાતક હોવાનું લોકો પણ સ્વીકારી રહ્યા છે. હવે લોકો સામેથી જ લોકડાઉન માગી રહ્યા છે. કોરોના વધી રહેલા કેસોને પગલે જુદા જુદા ક્ષેત્રના કેટલાક અગ્રણીઓ એક જ પ્લેટફોર્મ પર આવ્યા હતા. તેમણે સાથે મળીન સ્વંયભૂ લોકડાઉન ની માગ કરી છે. ડોક્ટરો, સંતસમાજ અને કલાક્ષેત્ર […]

સમગ્ર પાટણ જિલ્લામાં મંગળવારથી સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા લેવાયો નિર્ણય કલેકટર અને સ્થાનિક આગેવાનોની મળી હતી મીટીંગ લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા સંક્રમણ અટકાવવા અમદાવાદ સહિત 20 શહેરોમાં કર્ફ્યુ નાખીને કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં સ્વયંભૂ બંધ અને આંશિક સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં […]

તો દિલ્હીમાં લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, સીએમ કેજરીવાલે બોલાવી સમીક્ષા બેઠક

દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ વચ્ચે આજે યોજાશે સમીક્ષા બેઠક આ સમીક્ષા બેઠકમાં મોટા ભાગના અધિકારીઓ રહેશે સામેલ જો કોરોના સ્થિતિ કાબૂમાં ના આવે તો લોકડાઉનનો લેવાય શકે છે નિર્ણય નવી દિલ્હી: દિલ્હીમાં કેજરીવાલ સરકારે જ્યારે ત્રણ દિવસના વીકેન્ડ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી છે ત્યારે બીજી તરફ કોરોનાના સતત વધતા કેસ વચ્ચે કેજરીવાલે આજે એક સમીક્ષા બેઠક […]

યુપીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત, માસ્ક ના પહેરનારને થશે 10 હજાર સુધીનો દંડ

કોરોના સંક્રમણ બેકાબૂ બનતા યુપી સરકારનો મહત્વનો નિર્ણય યુપી સરકારે રવિવારે યુપીમાં લોકડાઉનની કરી જાહેરાત રવિવારે લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે નવી દિલ્હી: કોરોના સંક્રમણ સ્ફોટક ગતિએ વધતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઇ છે. લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ […]

કોરોના સંક્રમણને કાબૂમાં લેવા દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યૂ: શુક્રવારથી સોમવાર સવાર સુધી કર્ફ્યૂ રહેશે

દિલ્હીમાં વધતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ લાગૂ કરવાનો નિર્ણય શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. આ સ્થિતિ વધુ વણસે નહીં તે માટે તકેદારીના ભાગરૂપે દિલ્હીની કેજરીવાલ સરકારએ વીકેન્ડ કર્ફ્યૂનો નિર્ણય લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે […]

નાણાં મંત્રીએ જણાવી કોરોનાનો સામનો કરવાની યોજના, વાંચો શું કહ્યું

દેશમાં લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી સ્પષ્ટતા ફક્ત સ્થાનિક કન્ટેન્ટમેન્ટ દ્વારા મહામારીનો સામનો કરાશે: નાણાં મંત્રી નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક બની રહી છે તેમ છતાં કેન્દ્ર સરકારની મોટા પાયે લોકડાઉન કરવાની કોઇ વિચારણા નથી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિશ્વ બેંકના અધ્યક્ષ ડેવિડ માલપાસ સાથેની […]

ગુજરાતમાં અનેક ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉન

કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. […]

લોકડાઉનને કારણે 21 વર્ષ બાદ દેશમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટ્યો – 9.1 ટકાનો ઘટાડો નોંધાયો

લોકડાઉનમાં પેટ્રોલ ડિઝલનો વપરાશ ઘટ્યો 9.1 ટકા નો વપરાશમાં ધટાડો નોંધાયો દિલ્હી – વિતેલા વર્ષ દરમિયાન કોરોનાના પ્રકોપને કારણે લોકડાઉન કરવાની ફરજ પડી હતી, ત્યારે લોકડાઉનને કારણે, દેશમાં વર્ષ 2021મા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો હતો, જેની વપરાશમાં 9.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.ત્યારે વર્ષ 1989-99 પછીના 21 વર્ષ બાદ આવું પ્રથમ વખત બનવા પામ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code