1. Home
  2. Tag "lockdown"

કેરળમાં 17-18 જુલાઇના રોજ સંપૂર્ણ લોકડાઉન,બેંકો પણ રહેશે બંધ

 કેરળમાં કોરોના અને ઝીકા વાયરસનો કહેર ! 17-18 જુલાઇના રોજ રહેશે સંપૂર્ણ લોકડાઉન લોકડાઉન દરમિયાન બેંકો પણ રહેશે બંધ તિરુવંતપુરમ: દેશમાં કોરોના મહામારીની ગતિ ધીમી પડી રહી છે, પરંતુ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં દૈનિક સંખ્યામાં સંક્રમણ હજુ પણ ભયાનક છે. કેરળમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે 17 અને 18 જુલાઇએ સંપૂર્ણ લોકડાઉન […]

કોરોનાકાળમાં નોકરી જતા ગ્રેજ્યુએટ ભાઈઓએ પરંપરાગત ખેતીમાં ઝંપલાવ્યું, બળદની જગ્યાએ પોતે ખેંચે છે હળ

બેંગ્લોરઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. આ દરમિયાન વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. એટલું જ નહીં ભારતમાં અનેક યુવાનોએ નોકરી અને રોજગારી ગુમાવી છે. તેલંગાણાના એક પરિવારના ગ્રેજ્યુએટ બે ભાઈઓએ પણ કોરોના કાળમાં નોકરી ગુમાવી હતી. બીજી તરફ તેમના ખેતરમાં બે બળદ પણ મૃત્યુ પામ્યાં હતા. […]

આસામ રાજ્યમાં આવતીકાલથી ફરીવાર સંપૂર્ણ લોકડાઉન

આસામમાં ફરીવાર થશે લોકડાઉન સરકારે લોકડાઉનની કરી જાહેરાત કોરોનાને લઈને લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય આસામ : કોરોનાવાયરસની બીજી લહેર હાલ શાંત પડી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. ત્યારે ભારતના પૂર્વમાં આવેલા આસામ રાજ્યમાં સરકારે ફરીવાર લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. જો કે હજુ પણ દેશમાં એવા અનેક રાજ્યો […]

બ્રિટનમાં 19 જુલાઈ પછી માસ્ક ફરજીયાત રહેશે નહી, લોકડાઉનના પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યા

બ્રિટનમાં માસ્ક વગર ફરી શકશે લોકો બ્રિટનના ગૃહપ્રધાને આપી જાણકારી ડેલ્ટા વેરિયન્ટ હજુ પણ ચિંતાનો વિષય દિલ્હી : બ્રિટનમાં 19 જુલાઇથી લોકડાઉન પ્રતિબંધો હટાવ્યા બાદ માસ્ક પહેરવાનું ‘વ્યક્તિગત ઇચ્છા’ પર નિર્ભર રહેશે. ગૃહપ્રધાન રોબર્ટ જેનરીકે રવિવારે આ માહિતી આપી હતી. બ્રિટનની મીડિયામાં રવિવારે આવેલા અહેવાલો વચ્ચે મંત્રીની આ ટિપ્પણી આવી છે.અહેવાલોએ સંકેત આપ્યો છે કે, […]

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં કોરોનાના કેસો વધતા સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું

મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં વધ્યા કેસ સતારામાં સંપૂર્ણ લોકડાઉન લાગુ   મુંબઈઃ-દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે પરંતુ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં  કોરોનાના કેસો સતત વધતા પણ જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને શનિવારથી જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. શનિવારથી […]

કોરોનાનો કહેર યથાવત, આ રાજ્યમાં મળ્યા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 સંક્રમિત કેસ

દેશમાં કોરોનાની બીજી લહેરની ગતિ ધીમી પડી એ રાહત વચ્ચે કોરોના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અનેક કેસો સામે આવ્યા છે. આ બાદ રાજ્ય સરકારોએ તકેદારી પણ વધારી દીધી છે. દેશના પંજાબ, હરિયાણા રાજસ્થાન અને ચંદીગઢમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસો સામે આવ્યાં છે. ડેલ્ટાના પ્લસ […]

કોરોનાના કહેર વચ્ચે વિશ્વના આ દેશમાં ફરીથી લોકડાઉનના ભણકારા, અહીંયા લાગૂ કરાઇ પાબંધીઓ

ઓસ્ટ્રેલિયામાં કોરોનાના નવા વેરિએન્ટનો હાહાકાર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરાયું રશિયામાં પણ કોરોનાના સતત વધી રહ્યા છે કેસ નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો નવો વેરિએન્ટ પડકાર બની રહ્યો છે. બ્રિટન, રશિયા, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં કોરોના સંક્રમણના મામલા ફરી વધી રહ્યા છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કેટલીક પાબંધીઓ લાગૂ […]

ઉત્તરાખંડમાં કેટલીક આંશિક છૂટછાટ આપવા સાથે 24 જૂન સુધી લંબાવાયું લોકડાઉન

ઉત્તરાખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 24 જૂન સુધી વધારાઈ અઠવાડિયામાં માત્ર 3 દિવસ ખુલશે દુકાનો દેહરાદુનઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન આંશિક પ્રતિબંધ સહીત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું, કોરોનાના કેસોમાં રાહત જોવા મળતા આ પાબંધિઓ ઘીરે-ઘીરે દૂર કરવામાં આવી રહી છે ,જો કે, કેટલાક રાજ્યોએ અનેક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવ્યું છે જેમાં ઉત્તરાખંડ સરકારે 15 […]

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની જાહેરાત,ચાર અઠવાડિયા માટે લંબાવાયું લોકડાઉન

બ્રિટનમાં 19 જુલાઈ સુધી લોકડાઉન વધારાયું લોકડાઉનના કારણે ઘટી રહ્યા છે મોતના કેસ 19 જુલાઈએ સમાપ્ત થઇ જશે તમામ પાબંધી – પીએમ   દિલ્હી : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને ચાર અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.આ પહેલા પ્રતિબંધો 21 જૂને સમાપ્ત થવાના હતા.પરંતુ હવે લોકડાઉનને 19 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યું છે. જોનસને કહ્યું કે, […]

હરિયાણામાં 21 જૂન સુધી અનેક છૂટછાટ આપવા સાથે લંબાવાયું લોકડાઉન

હરિયાણમાં લંબાવાયું લોકડાઉન જો કે સવારે 9 થી સાંજે 7 સુધી દુકાનો ખોલી શકાશે આ સાથે જ નાઈટ ર્ફ્યૂમાં કોઈ રાહત મળી નથી ચંદિગઢઃ- દેશભરમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને અનેક પાબંધિઓ લાગૂ કરવામાં આવી હતી. અનેક રાજ્યોએ કોરોનાને અટકાવવા માટે લોકડાઉન પણ લાગૂ કર્યું હતું ત્યારે હવે હરિયાણા સરકારે ફરી એકવાર કોરોનાને રોકવા સંબંધિત નિયંત્રણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code