નેધરલેન્ડમાં ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને સરકારે લોકડાઉન કર્યું,14 જાન્યુઆરી સુધી સ્કૂલ, રેસ્ટોરેન્ટ,કોલેજો બંધ
ઓમિક્રોનનો યુરોપમાં ખતરો નેધરલેન્ડમાં 14 જાન્યુઆરી સુધી લોકડાઉન શાળા-કોલેજો-રેસ્ટોરેન્ટ બંધ દિલ્હી:કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યો છે તેને લઈને હવે તમામ દેશોમાં ચિંતા વધી છે. જાણકારી અનુસાર યુરોપના દેશોમાં ફ્રાન્સ તથા બ્રિટનમાં આ વેરિયન્ટના કેસ વધારે જોવા મળી રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને નેધરલેન્ડની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જાણકારી અનુસાર નેધરલેન્ડની સરકારે […]


