ભાવનગરમાં અધૂરા ફ્લાઈઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું
ધારાસભ્ય જીતુ વાઘાણીના હસ્તે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરાયું, વાહનચાલકો 1.8 કિમીનું અંતર 3 મીનીટમાં કાપી શકશે, 5 વર્ષે પણ બ્રિજનું કામ પૂરૂ થયુ નથી ભાવનગરઃ શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ પર દેસાઈનગરથી આરટીઓ સુધી ઓવરબ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું છે. આ કામ ક્યારે પુરૂ થશે એ નક્કી નથી. ત્યારે બ્રિંજના ટુ-વેમાંથી વન વે તૈયાર […]