1. Home
  2. Tag "losses"

ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે 46 તાલુકામાં વરસાદના ઝાપટાં, ખેતી પાકને નુકશાનની ભીતી

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે, ત્યારે જ બંગાળની ખાડીમાં હવામાં હળવું દબાણ સર્જાતા રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. રવિવારે રાજ્યના 46 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં રવિવારે સવારથી બપોર સુધી મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. યાત્રાધામ વીરપુરમાં બપોર […]

ભારતીય શેરબજારમાં કડાકો યથાવત, રોકાણકારોનું કરોડોનું ધોવાણ

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં આજે ફરીથી ઘટાડો થયો છે. અમેરીકામાં વ્યાજ દરોમાં રેકોર્ડ બ્રેક વધારો અને આર્થિક મંદીની આશંકાના કારણે ભારતીય શેરબજાર તૂટતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આજે શેર બજારમાં ખુલતાની સાથે થોડાજ સમયમાં તેજી જોવા મળી હતી. જો કે, ગણતરીના કલાકોમાં BSE Sensex અને NSE Niftyમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં આજે […]

રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતીય શેરબજાર ઉપરઃ એક મહિનામાં રોકાણકારોને 29 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસ સોમવારે ગયા અઠવાડિયાની જેમ જ સુસ્તી જોવા મળી હતી. લાલ અંક ઉપર ખુલ્યા બાદ બંને સૂચકાંક તૂટવાની સાથે બંધ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1491 પોઈન્ટ તુટીને 52853 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે એનએસસી 382 અંક તુટીને 15863 […]

ગુજરાતમાં અતિવૃષ્ટીનો સામનો કરનારા ખેડૂતોની દિવાળી સુધરશે, નુકશાનીનું વળતર ચુકવાશે

રાજ્યની ભાજપ સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય ખેડૂતોને વળતર માટે સરકાર દ્વારા કરાયો સર્વે અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો હતો. જેથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. જો કે, અંતિમ રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદ પાણી ફરી વળ્યાં હતા. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટી અને પૂરના પીડિત ખેડૂતોને દિવાળીના તહેવારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code