1. Home
  2. Tag "Love Jihad Act"

લવ જેહાદ કાયદા પ૨ હાઈકોર્ટે આપેલા સ્ટે સામે ગુજરાત સ૨કારે સુપ્રીમમાં અપીલ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ધર્માંતર વિરોધી કાયદો એટલે કે લવ જેહાદ કાયદો ઘડીને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો. પરંતુ આ કાયદા સામે વિરોધનો સૂર ઊઠ્યો હતો.અને તેને ગુજરાત હાઈકાર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપિલ કરી છે. આમ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ લગ્ન બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન […]

ગુજરાતમાં હાલ લવજેહાદનો કાયદો નહીં લવાય, કાયદાના નિષ્ણાતોની સરકાર લેશે મદદ

રાજ્યએ લવ જિહાદ કાયદા પર લગાવી રોક  બિલ વિધાનસભામા રજુ નહી કરાઈ અમદાવાદઃ-ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે થોડા સમય માટે રાજ્યમાં એન્ટિ લવ જેહાદ અધિનિયમ લાગુ કરવામાં આવશે નહીં. કાયદાના નિષ્ણાતોની સલાહ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાંતોએ કહ્યું કે એન્ટી લવ જેહાદ કાયદેસર રીતે ટકાઉ નથી. રાજ્ય સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code