પહેલી મેડ-ઇન-ઇન્ડિયા 28-90 nm ચિપ ટૂંક સમયમાં બજારમાં આવવાની અપેક્ષા
ગાંધીનગરઃ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પાયલોટ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આઇટી મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે મળીને ગુજરાતમાં વિકસિત થઈ રહેલા ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા, વૈષ્ણવે કહ્યું કે, […]


