1. Home
  2. Tag "Madhuri Dixit"

ખલનાયક-2: 30 વર્ષ પછી ફરી સાથે જોવા મળી શકે છે સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી

મુંબઈ: ધ ટ્રુ શોમેન તરીકે ઓળખાતા ડાયરેક્ટર સુભાષ ઘઇએ ખલનાયકની સિક્વલને મંજૂરી આપી દીધી છે. સુભાષ ઘઈએ જણાવ્યું હતું કે ,’ખલનાયક-2’ની સ્ક્રિપ્ટ પર 3 વર્ષથી કામ થઈ રહ્યું છે.હવે આ સમાચાર સાંભળીને સંજય દત્તના ફેન્સ ‘ખલનાયક-2’ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અહેવાલ છે કે ફિલ્મમાં જૂની સ્ટારકાસ્ટનું પુનરાવર્તન કરવામાં આવશે. એટલે કે સંજય દત્ત, […]

અંબાણી,ટાટાને મળ્યા Appleના CEO કૂક,માધુરી દીક્ષિત સાથે ખાધું વડાપાવ

અંબાણી, ટાટાને મળ્યા Appleના CEO કૂક માધુરી દીક્ષિત સાથે ખાધું વડાપાવ કૂકે માધુરી દીક્ષિતનો માન્યો આભાર દિલ્હી : ભારતમાં Appleના પ્રથમ રિટેલ સ્ટોરના ઉદ્ઘાટન પહેલા કંપનીના CEO ટિમ કૂક સોમવારે મુંબઈ પહોંચ્યા હતા. કુકે તેમની મુલાકાતના પ્રથમ દિવસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલાની મુલાકાત લીધી હતી. એવું કહેવાય છે કે તેઓ ટાટા સન્સના ચેરમેન એન […]

અભિનેત્રી માધુરી દિક્ષીત ‘ઘ ફેમ ગેમ’ વેબસિરીઝમાં જોવા મળશે

માધુરી દિક્ષીત હવે વેબ સિરીઝમાં જોવા મળશે ઘ ફેમ ગેમમાં શથે માધુરીની એન્ટ્રી મુંબઈઃ- બોલીવુડની સુંદર અભિનેત્રી માધુરી દિક્ષિત નેને તેની ડિજિટલ એન્ટ્રી માટે તૈયાર છે. માધુરી દીક્ષિત વેબ શ્રેણી ‘ધ ફેમ ગેમ’ માં જોવા મળશે. તે નેટફલ્કિસ પર પ્રસારિત આગામી વેબ સીરીઝની ‘ધ ફેમ ગેમ’ માં ફિલ્મ સ્ટારની ભૂમિકા ભજવી રહી છે, જે પાત્ર […]

બોલીવુડના આ કલાકારો ચાલુ વર્ષે OTT પ્લેટફોર્મ ઉપર કરશે ડેબ્યું

દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા દિગ્ગજ સ્ટાર્સ OTT પર તેમની કીર્તિ ફેલાવી રહ્યા છે. કેટલીક વેબ સિરીઝ સ્ટાર્સના નામે અને કેટલીક વેબ સિરીઝ તેમની વાર્તા અને સ્ટાર્સના નામ બંનેના આધારે ચાલી રહી છે. જો કે ઘણા એવા સ્ટાર્સ છે જેઓ OTT પ્લેટફોર્મથી દૂર છે. જેથી તેમના ચાહકો પણ તેઓ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા મળે તેવુ […]

ઘકઘક ગર્લ માધુરી દીક્ષિતના લગ્નને પુરા થયા 22 વર્ષ -આ પ્રસંગે ખાસ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો

એવરગ્રીન અભિનેત્રી માધુરી દિક્ષીતની એનિવર્સરી લગ્નને પુરા થયા 22 વર્ષ સોશિયલ મીડિયા પર ખાસ વીડિયો કર્યો શેર મુંબઈઃ- ધક ધક કરને લગા હો……મોરા જીયારા ડરને લગા….આ સોંગ હોઠો પર આવતાની સાથે જ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ‘ધક-ધક ગર્લ’ માધુરી દીક્ષિત યાદ આવી જાય, બોલિવૂડમાં સતત છેલ્લા કેટલાક દાયકાઓથી એક્ટિવ રહેનારી અભિનેત્રી માધુરિ દિક્ષીત એવરગ્રીન અભિનેત્રીમાં એક ગણાય […]

કાર્તિક આર્યને માધુરી દિક્ષીતના આ ગીત ઉપર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા કાર્તિક આર્યનના સોશિયલ મીડિયા ઉપર લાખો પ્રશંસકો છે. અભિનેતાને યુવતીઓ જ નહીં નાના-મોટા સૌ કોઈ પસંદ કરે છે. તેમજ કાર્તિક આર્યન સોશિયલ મીડિયા ઉપર સતત એક્ટિવ રહે છે. તેમજ ફોટા અને વીડિયો અવાર-નવાર શેયર કરે છે. દરમિયાન અભિનેતાએ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં શેયર કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી […]

લાંબા સમયના બ્રેક બાદ આ અભિનેત્રી હવે ઓટીટી પ્લેટફોર્મ પર મચાવશે ધમાલ  

માધુરી દીક્ષિત ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે  માધુરી દીક્ષિત ફરી ચલાવશે પોતાનો જાદુ તેની પહેલી વેબ સિરીઝ માટે ઘણી ભારે ફી મળી વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર થશે રિલીઝ    મુંબઈ : આ દિવસોમાં ઘણા સ્ટાર્સ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે.આ લિસ્ટમાં હવે ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિતનું પણ નામ સામેલ થવા જઈ રહ્યું છે. […]

માધુરી દીક્ષિતનો જન્મ દિવસઃ ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ અભિનેત્રીના લાખો પ્રસંશકો

મુંબઈઃ 90ના દશકમાં કરોડોના દિલ ઉપર રાજ કરતી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતનો આજે જન્મ દિવસ છે. માધુરી દીક્ષિતે ફિલ્મી કેરિયરની શરૂઆચ અબોધ ફિલ્મથી કરી હતી. માધુરી દીક્ષિતે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ માધુરીને પદ્મશ્રી ઉપરાંત અનેક એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. એક સમયએ બોલીવુડમાં અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં માધુરી દીક્ષિત સૌથી વધારે ફી લેતી […]

માધુરી દીક્ષિત ઉજવી રહી છે તેનો જન્મદિવસ, બોલિવૂડમાં કેવી રીતે બનાવ્યું મોટુ નામ, વાંચો

15 મે – માધુરી દીક્ષિતનો જન્મદિવસ બોલિવૂડ અભિનેત્રીઓમાં મોટુ નામ જાણો બોલિવૂડના સફર વિશે મુંબઈ: બોલિવૂડમાં માધુરી દીક્ષિત એટલે એવુ નામ છે કે જે પોતાની એક્ટિંગની કળા અને અદાઓ માટે જાણીતુ છે. માધુરી દીક્ષિત એટલે કે જેની સામે આજ-કાલના હીરો અને હીરોઈન હાલ પણ ફિક્કા પડી જાય. એવી માધુરી દીક્ષિત આજે પોતાનો જન્મ દિવસ ઉજવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code