મધ્યપ્રદેશના જબલપુરમાં ISIS મોડ્યુલનો પર્દાફાશઃ 3ની અટકાયત
નવી દિલ્હીઃ NIAએ મધ્યપ્રદેશના જબલપુરમાં ISIS મોડ્યુલ પરની કાર્યવાહી દરમિયાન મારક હથિયારો, દારૂગોળો, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે મધ્યપ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) સાથે ગુપ્તચર-આધારિત સંયુક્ત ઓપરેશનમાં ISIS સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, જબલપુરમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. NIA દ્વારા 26 અને 27 મેના રોજ […]