1. Home
  2. Tag "madhyapradesh"

મધ્યપ્રદેશના જલબપુરમાં ATMમાં નાણા જમા કરવા ગયેલી ટીમ ઉપર હુમલોઃ લાખોની લૂંટ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગૌરાબાજાર વિસ્તારમાં એટીએમ સેન્ટરમાં નાણા જમા કરવવા ગયેલી ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓએ કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. એક અંદાજ મુજબ બંને લૂંટારુઓ 30 લાખની આસપાસની લૂંટ કરી હોવાનું જાણવા મળે છે. એક લૂંટારાએ કરેલા […]

ગર્ભવતી મહિલાઓના રસીકરણ બાબતે મધ્યપ્રદેશ મોખરે- આ મામલે યુપી અને બિહાર પાછળ

ગર્ભવતી મિહાલઓના રસીકરણ મામલે એમપી મોખરે ઉત્તરપ્રદેશ અને બિહાર પછડાયું   ભોપાલઃ- દેશમાં હવે કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડી રહી છે, છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કોરોના મહામારીમાં વેક્સિનેશને મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે દેશભરમાં ગર્ભવતી મહિલાઓને પણ વેક્સિન અપાઈ રહી છે જેમાં મધ્યપ્રદેશ એવું રાજ્ય છે જ્યા સોથી વધુ ગર્ભવતી મહિલાઓએ કોરોના વિરોધી […]

મધ્યપ્રદેશ: ગુનેગાર સામે UPની જેમ આકરી કાર્યવાહી, બળાત્કારીના ફાર્મ ઉપર બુલ્ડોઝર ચલાવાયું

ભોપાલઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે મધ્યપ્રદેશ સરકારે પણ ગુનેગારો સામે ઉત્તરપ્રદેશની જેમ આકરી કાર્યવાહી શરૂ કરી છે. ઈન્દોરમાં એક ફાર્મ હાઉસમાં બિલ્ડર અને તેના મિત્રોએ છત્તીસગઢની યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાથી તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી […]

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર યથાવત્, ચાર જીલ્લામાં લોકડાઉન

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યા બાદ લેવાયો નિર્ણય મધ્યપ્રદેશ સરકારે રતલામ, બેતુલ, છિંદવાડા અને ખરગોનમાં લોકડાઉન લાગૂ કર્યું છિંદવાડામાં વહીવટીતંત્રે 88 કલાક માટે સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ હવે બેકાબૂ બની રહ્યું છે. ભોપાલ-ઇન્દોર સહિત અન્ય શહેરોમાં પણ સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે અન્ય ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code