1. Home
  2. Tag "mafia don Mukhtar Ansari"

માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, જેલમાં બેભાન થઈ પડ્યો, UPમાં હાઈએલર્ટ

લખનૌઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હતું. મુખ્તારને જેલમાંથી રાત્રે સવા આઠ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઊલટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ તબીબો દ્વારા ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેને બચાવી શકાયો નહીં.  દરમિયાન મુખ્તારને  ધીમુ ઝેર આપવામાં આવ્યું હોવાનો […]

અવધેશ રાય હત્યા કેસમાં મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા

વારાણસી:માફિયા ડોન મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વાસ્તવમાં, આજે વારાણસીની સાંસદ/ધારાસભ્ય અદાલતે બહુચર્ચિચ અવધેશ રાયની હત્યા કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સવારથી જ સૌની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી હતી. કોંગ્રેસ નેતા અવધેશ રાયની 3 ઓગસ્ટ, 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ બાહુબલી મુખ્તાર અંસારી અને તેના સાગરિતો પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code